બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / From Squid Game to The Archies, Netflix will release 27 movies and web series

મનોરંજન / પોપકોર્ન તૈયાર રાખજો! Squid Game થી લઈને The Archies સુધી, Netflix રિલીઝ કરશે 27 મૂવીઝ અને વેબ સિરીઝ

Megha

Last Updated: 04:05 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં દર અઠવાડિયે 'Jio સિનેમા' પર નવી ફિલ્મો સીરિઝ અને શો રિલીઝ થઈ રહ્યા છે, ત્યાં નેટફ્લિક્સે પણ તૈયારી કરી લીધી છે.Netflix એ TUDUM 2023માં આ વર્ષની તેની આગામી લિસ્ટ શેર કરી.

  • OTT પરના દરેક પ્લેટફોર્મની ઈચ્છા વધુને વધુ દર્શકોને આકર્ષવાની
  • આ માટે નેટફ્લિક્સે પણ તૈયારી કરી લીધી છે
  • TUDUM 2023માં આ વર્ષની તેની આગામી સૂચિ શેર કરી

પહેલા થિયેટરમાં ફિલ્મો જોવાનો જમાનો હતો અને હવે લોકો મોબાઈલમાં ફિલ્મો જોઈ રહ્યા છે એવામાં હવે OTT પરના દરેક પ્લેટફોર્મની ઈચ્છા વધુને વધુ દર્શકોને આકર્ષવાની છે. વધતી જતી હરીફાઈ વચ્ચે, જ્યાં દર અઠવાડિયે 'Jio સિનેમા' પર નવી ફિલ્મો સીરિઝ અને શો રિલીઝ થઈ રહ્યા છે, ત્યાં નેટફ્લિક્સે પણ તૈયારી કરી લીધી છે. 

જણાવી દઈએ કે OTT પ્લેટફોર્મે શનિવારે બ્રાઝિલમાં આયોજિત TUDUM 2023માં આ વર્ષની તેની આગામી સૂચિ શેર કરી. આલિયા ભટ્ટથી લઈને સુહાના ખાન અને ગેલ ગેડોટથી લઈને હેનરી કેવિલ અને આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સુધી, 'TUDUM: અ ગ્લોબલ ફેન ઈવેન્ટ'માં સાઓ પાઉલોના ઈબીરાપુએરા પાર્કમાં હાજરી આપી હતી. 

આ ઇવેન્ટમાં OTT પ્લેટફોર્મે તેની આગામી લાઇનઅપમાંથી ઘણા બ્રેકિંગ ન્યૂઝ આપ્યા, ઘણા શો અને સિરિઝની પ્રથમ ઝલક બતાવી, ટ્રેલર લૉન્ચ કર્યું અને 26 વેબ સિરીઝ, શો અને ફિલ્મોની એક પછી એક લાઇન-અપ બતાવી હતી.. 

The Archies:કોમિક્સ 'ધ આર્ચીઝ'ની વાર્તા હવે સ્ક્રીન પર જોવા મળશે. શાહરૂખ ખાનની દીકરી સુહાના, બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા ઝોયા અખ્તરની આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે.

Heart of Stone - આલિયા ભટ્ટ આ ફિલ્મથી હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે

Extraction 3: Emily in Paris Season 4:

Squid Game-The Challenge:

Bridgerton Season 3:

3 Body Problem:

BERLIN:

Rebel Moon:

YOU Season 5:

 આ સિવાય ઘણી સીરિઝ અને ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ