બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Former MLA of Waghodia Dharmendrasinh Vaghela in BJP with 2 thousand workers

વડોદરા / વાઘોડિયાના પૂર્વ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા 2 હજાર કાર્યકરો સાથે ભાજપમાં, સી આર પાટીલની હાજરીમાં કમળ પકડયું

Vishal Khamar

Last Updated: 07:00 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા એક પછી એક કોંગ્રેસનાં ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપેલ વડોદરાનાં વાઘોડિયાનાં ધારાસભ્ય આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

વડોદરાનાં વાઘોડિયાનાં પૂર્વ ધારાસભ્યએ થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

વધુ વાંચોઃ ડુંગળીની નિકાસ પર ભાજપે ખોટો પ્રચાર કર્યો ? ગુજરાત કિસાન કોંગ્રેસે કહ્યું આ તો વાહવાહીનું ષડયંત્ર

2000 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
25 જાન્યુઆરીનાં રોજ વડોદરાના વાઘોડિયા વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી રાજીનામું સોંપ્યું હતું. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં તેઓનાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત 2000 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ