બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Former Deputy Chief Minister Nitin Patel tasted Panipuri in Ahmedabad

ટેસડો પડ્યો / અમદાવાદમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માણ્યો પાણીપૂરીનો આસ્વાદ

Mehul

Last Updated: 04:39 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાપૂરમાં  સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત એક 'રોબોટીક કાફે' નું ઉદ્દઘાટન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે થયા બાદ તેઓએ પાણીપૂરીનો આસ્વાદ માણ્યો હતો

  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વિડીયો વાયરલ 
  • પાણીપૂરીનો આસ્વાદ માણતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી 
  • વસ્ત્રાપૂરમાં રોબોટિક કાફેના ઉદ્ઘઘાટન બાદ માણ્યો આસ્વાદ 


રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના વસ્ત્રાપૂરમાં  સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત એક 'રોબોટીક કાફે' નું ઉદ્દઘાટનપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  કર્યું હતું . કાફેના ઉદ્ઘાટનના બાદ તેઓએ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો.રાજ્યના નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ કાફેમાં પાણીપુરી આરોગી રહ્યા છે  તેનો વીડિયો જોરદાર રીતે  વાયરલ થયો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ