બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Foreigners sat eating on banana leaves, did Rishi Sunak give a party?

ફેક્ટ ચેક / VIDEO: કેળાના પાન પર જમવા બેઠા ફૉરેનર્સ, શું ઋષિ સુનકે આપી હતી પાર્ટી? જાણો વાયરલ વીડિયોનું સત્ય શું

Priyakant

Last Updated: 12:44 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં કેટલાક લોકો દક્ષિણ ભારતનું પરંપરાગત ભોજન ખાતા જોવા મળ્યા, દાવો કરવામાં આવ્યો કે આ વીડિયો લંડનનો અને બ્રિટનના PM ઋષિ સુનકે પોંગલના અવસર પર લંચ પાર્ટી આપી હતી

  • ઋષિ સુનકે પોંગલના અવસર પર લંચ પાર્ટી આપી હોવાનો દાવો 
  • કેળાના પાન પર ફૉરેનર્સ જમવા બેઠા હોય તેવો વિડીયો વાયરલ 
  • વિડીયોમાં કરવામાં આવેલ દાવો ખોટો હોવાનું સામે આવ્યું

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. તો વળી અનેક યુઝર્સ પણ વિડીયોની સત્યતા જાણ્યા વગર જ તેને સોશિયલ મીડીયામાં શેર કરતાં હોય છે. આવો જ એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં પોંગલ તહેવાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કેટલાક લોકો દક્ષિણ ભારતનું પરંપરાગત ભોજન ખાતા જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો લંડનનો છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોંગલના અવસર પર લંચ પાર્ટી આપી હતી. જોકે હવે આ વિડીયોમાં કરવામાં આવેલ દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે. 

દક્ષિણ ભારતમાં ઉજવાતો પોંગલ તહેવાર વિશ્વના દરેક ભાગમાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ઉજવવામાં આવે છે. થોડા દિવસો પહેલા પોંગલ તહેવાર વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કેટલાક લોકો દક્ષિણ ભારતનું પરંપરાગત ભોજન ખાતા જોવા મળે છે. જોકે આ વિડીયોમાં કરવામાં આવેલ દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે. 

શું છે વિડીયોનું સત્ય ? 
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ભારતીય સંસ્કૃતિમાં મૂળ ધરાવે છે અને હિંદુ છે તેથી લોકો તેમના પોંગલ લંચ પાર્ટીના દાવાને સરળતાથી માને છે. વીડિયોમાં કેટલીક વિદેશી મહિલાઓ અને પુરુષો પરંપરાગત રીતે સાઉથ ઈન્ડિયન ફૂડ ખાતા જોવા મળે છે. પ્રારંભિક દાવા મુજબ આ વિડિયો લંડનમાં ઋષિ સુનકની લંચ પાર્ટીનો છે, જે પોંગલના અવસર પર આયોજિત કરવામાં આવી હતી.

વાયરલ વિડીયો ક્યાંનો ? 
વાસ્તવમાં આ વીડિયો કેનેડાના વોટરલૂનો છે. તમિલ કલ્ચર એસોસિએશન દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને અન્ય ઘણા અધિકારીઓ કેળાના પાંદડા પર પરંપરાગત ભોજન ખાતા જોવા મળે છે. પોંગલને 'થાઈ પોંગલ' પણ કહેવામાં આવે છે જે મુખ્યત્વે સમગ્ર વિશ્વમાં તમિલો દ્વારા ઉજવવામાં આવે છે. વોટરલૂના રાજકારણીઓ, પ્રાદેશિક મેયર, કાઉન્સિલરો અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોંગલ તહેવારનો ભાગ હતા તેની પુષ્ટિ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ