બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / forecast of the Meteorological Department, the effect of heat will be more in the state for 3 days

અપડેટ / ગુજરાતમાં ડબલ સિઝન વાળી હવામાન વિભાગની આગાહી, જાણો આવનાર 5 દિવસ કેવું રહેશે તાપમાન

Dinesh

Last Updated: 11:10 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

weather Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનુ જોર ઘટશે તેમજ 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે

  • રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનુ જોર ઘટશે
  • 5 દિવસ સુધી ઠંડીનુ પ્રમાણ ઘટવાની આગાહી
  • 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની આગાહી

weather Forecast: રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. આગાહી મુજબ ગુજરાતીઓને હવે ઠંડીના ચમકારાથી રાહત મળશે તેમજ સામાન્ય ગરમીનો પણ અનુભવ થશે. હવે રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉંચકાશે તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનુ જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

3 જ દિવસ! ઠંડી બાદ હવે ગુજરાતમાં થશે તાપમાનમાં વધારો, જાણો કેટલી ડિગ્રીએ  પારો ઉંચકાશે | Gujarat Regarding weather the meteorological department has  predicted, the force of cold will ...

પવનની દિશા બદલાતા રહેશે ધૂંધળુ વાતાવરણ
આગામી 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની શક્યતાઓ છે. આપને જણાવીએ કે, અમદાવાદમાં મહત્તમ 17 અને ગાંધીનગરમાં મહત્તમ 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વહેલી સવારે સામાન્ય ઠંડીની અને બપોરે ગરમીની અસર રહેવાની સંભાવનાઓ છે. પવનની દિશા બદલાતા સવારના સમયે ધૂંધળું વાતાવરણ રહેવાની ધારણા છે.

વાંચવા જેવું: 'ગરીબ, યુવા, ખેડૂત, અને નારી શક્તિ માટે વિશેષ પ્રાધાન્ય': બજેટ બાદ CM ભૂપેન્દ્ર પટેલ જુઓ શું બોલ્યા

આગામી સમયમાં ગરમીનો અનુભવ થશે 
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 સુધીમાં તાપમાનમાં વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકાશે. જો કે, અત્યારે પણ સામાન્ય રીત વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અટલે કે, થોડા દિવસો સુધીમાં શિયાળો વિદાય લેશે તેવા હવેથી અણસાર જોવા મળી રહ્યાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ