બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / food items you should never consume after eating mango

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં મસ્ત કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ, પડી જશે લેવાના દેવા

Bijal Vyas

Last Updated: 01:01 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરી ખાવામાં જેટલી ટેસ્ટી લાગે છે તેટલી સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેરી જો યોગ્ય રીતે ખાવામાં ના આવે તો તે તમારી મુશ્કેલી વધારી શકે છે

  • કેરી ખાવાની છે એક ચોક્કસ પદ્ધતિ 
  • કેરીની સાથે અમુક વસ્તુઓનું સેવન કરવુ હાનિકારક માનવામાં આવે છે
  • કેરી ખાધા બાદ પાણી ના પીવુ જોઇએ

ગરમીની સિઝન શરુ થવાની સાથે જ માર્કેટમાં કેરી વેચાવાની શરુ થઇ જાય છે. કેરી ખાવામાં જેટલી ટેસ્ટી લાગે છે તેટલી સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેરી જો યોગ્ય રીતે ખાવામાં ના આવે તો તે તમારી મુશ્કેલી વધારી શકે છે. આવો તો જાણીએ કેરી ખાવાની યોગ્ય પદ્ધતિ, તેની સાથે જ કેરી ખાધા બાદ કઇ વસ્તુનુ સેવન ના કરવુ જોઇએ તેના વિશે....

કેરી ખાવાની પદ્ધતિ  
દરેક વ્યક્તિની કેરી ખાવાની પોતાની અળગ રીત હોય છે. ઘણા લોકો તેને ખૂબ જ નોર્મલ રીતે પસંદ કરવામાં આવે છે, જ્યારે અમુક લોકો તેને ઘણી વસ્તુઓ સાથે બનાવીને ખાવાનું પસંદ કરે છે. જ્યારે અમુક લોતો તેને ભોજન બાદ ખાવુ પસંદ કરે છે. 

તમને જણાવી દઇએ કે, કેરીની સાથે અમુક વસ્તુઓનું સેવન કરવુ હાનિકારક માનવામાં આવે છે. તો આવો જાણીએ આ વસ્તુઓ વિશે...

ઉનાળામાં કેરી ખાવાનું ભૂલતા નહીં, શરીરના આ રોગો દૂર કરવાથી લઈ મળશે આ  જબરદસ્ત ફાયદા | health benefits of eating mangoes in summer

દહીંઃ ઘણા લોકો કેરીને દહીં સાથે ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેરી અને દહીંનું એક સાથે સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તેનાથી તમારા પેટમાં અનેક સમસ્યાઓ થઇ શકે છે. 

કારેલાઃ ગરમીઓમાં કેરીની સાથે કારેલાની પણ સિઝન છે, ઘણા લોકો કારેલાના શાક સાથે કેરી ખાવાની પસંદ કરે છે. તો તમને જણાવી દઇએ કે આ બંનેને એટલે કે કારેલા અને કેરીને સાથે ના ખાવુ જોઇએ. આમ કરવાથી ઉબકા અને ઉલ્ટીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

મસાલેદાર વાનગીઃ મસાલેદાર વાનગીની સાથે કેરીનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

કોલ્ડ ડ્રિંકઃ  જો તમે કેરી ખાયા બાદ કોલ્ડ ડ્રિંક કે સોડાનું સેવન કરો છો તો તેનાથી તમારા બ્લડ શુગરનુ લેવલ ખૂબ જ ઝડપથી વધે છે. આ બંનેમાં જ શુગર લેવલ ખૂબ વધારે હોય છે. 

ઉનાળામાં કેરી ખાવાથી મળે છે જબરદસ્ત લાભ અને રોગો રહેશે દૂર, પણ આવી ભૂલો ન  કરતાં નહીંતર થશે આડઅસર | top healthy reasons for why you should eat mangoes  during summer

પાણીઃ ઘણા લોકો ફળ ખાયા બાદ પાણી પીવે છે પરંતુ કેરી ખાયા બાદ પાણી પીવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે. તેવામાં જરુરી છે કે તમે કેરી ખાધાના એક કલાક બાદ પાણી પીવો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ