બ્રેકિંગ ન્યુઝ
'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન
ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો
મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો
રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ
રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Follow these 5 magical tips to get rid of debt, starting today
Pooja Khunti
Last Updated: 11:13 AM, 12 February 2024
ADVERTISEMENT
જ્યારે વ્યક્તિ પાસે પૂરતા પૈસા નથી હોતા ત્યારે તે અન્ય વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લે છે. જેને એક નક્કી સમયની અંદર પરત કરવાના હોય છે. આ સાથે તેનું વ્યાજ પણ આપવાનું હોય છે. લોકો તેમની આર્થિક જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લે છે. આજના સમયમાં ઉધાર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓ સહન કરવી પડે છે. ઉધારથી છુટકારો મેળવવો જરૂરી છે. તેથી તમે આરામથી જીવન જીવી શકો. આ ટિપ્સ તમને ઉધારથી મુક્તિ મેળવવામાં મદદ કરી શકે છે.
ADVERTISEMENT
અગાઉથી યોજના કરો
ઉધારથી મુક્તિ મેળવવા માટે યોગ્ય યોજના બનાવવી જરૂરી છે. તમારી આર્થિક સ્થિતિને સમજો અને એક સારી યોજના બનાવો. જેનાથી ઉધાર ચૂકવવામાં સરળતા રહેશે.
મર્યાદિત ખરીદી કરો
ઉધારથી મુક્તિ મેળવવા માટે તમારી ખરીદીને મર્યાદિત કરો. તમારી જરૂરિયાતને સમજો અને માત્ર એ જ વસ્તુ ખરીદો, જેની તમારે જરૂરત હોય.
નિયમિત રીતે પૈસા ચૂકવતા રહો
ઉધારથી મુક્તિ મેળવવા માટે નિયમિત રીતે પૈસા ચૂકવતા રહેવું જોઈએ. તેનાથી તમારે વધુ વ્યાજ નહીં ચૂકવવું પડે.
તમારી આવક વધે તેવું કઈ કરો
જો તમે ઉધારથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તમારે તમારી આવક વધે તેવું કઈ કરવું જોઈએ. પ્રયત્ન કરો કે બીજા કોઈ સ્ત્રોતથી આવક મળે. જેનાથી તમે જલ્દી ઉધારમાંથી છુટકારો મેળવી શકો.
વાંચવા જેવું: TATA એ કર્યો કમાલ! ભારતમાં પહેલીવાર CNG સાથે ઓટોમેટિક કાર લૉન્ચ, કિંમત બસ આટલી
સમયસર ચુકવણી કરવી જોઈએ
ઉધારથી છુટકારો મેળવવા માટે તમારે સમયસર ચુકવણી કરવી જોઈએ. આવું કરવાથી તમે વ્યાજ અને કાનૂની સમસ્યાઓથી બચી જશો. તમે આ બધી ટિપ્સ ઉપયોગ કરીને જલ્દી ઉધારથી છુટકારો મેળવી શકશો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT