બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Five members of the same family died in a gas cylinder blast in Lucknow

દુઃખદ / લખનઉમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત, 9 ઘાયલ

Vishal Khamar

Last Updated: 08:07 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના કાકોરીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં રાખેલા બે સિલિન્ડર ફાટતા કુલ 9 લોકો ઘાયલ થયા છે. તેમને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પાંચ લોકોના મોત થયા હતા.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના કાકોરીમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં રાખેલા બે સિલિન્ડર ફાટતા કુલ 9 લોકો ઘાયલ થયા છે. તેમને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પાંચ લોકોના મોત થયા હતા. બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે. 

પોલીસ તેમજ ફાયર વિભાગે ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પાંચેય મૃતકો એક જ પરિવારના છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે એક રૂમની દિવાલ ઉડી ગઈ હતી. આ અંગની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે દાખલ કર્યા હતા. 
મૃતકોના નામ

  • મુશીર પુત્ર પુટ્ટુ 
  • હુસ્ન બાનો પત્ની મુશીર 
  •  રૈયા પુત્રી બબલુ  
  •  ઉમા પુત્રી અજમદ 
  • હિના પુત્રી અજમદ 

વધુ વાંચોઃ 'બેંગલુરુમાં વધુ એક બ્લાસ્ટ થશે', રામેશ્વરમ કાફે બ્લાસ્ટ બાદ કર્ણાટક સરકારને મળ્યો ધમકીભર્યો ઈ-મેલ

ઇજાગ્રસ્તનું નામ

  • ઈશા પુત્રી મુશીર 
  • લકબ પુત્રી મુશીર
  • મુશીરનો સાળો અજમદ
  • અનમ પુત્રી બબલુ (મુશીરનો ભાઈ)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ