બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Five lions passed through Dhokadwa Gir Gadha Road at night.

ગીર-સોમનાથ / Video: ધોકડવા-ગીર ગઢડાના રસ્તાઓ પર એક સાથે પાંચ ડાલામથ્થા સિંહનો લટાર મારતા વીડિયો થયો વાયરલ

ParthB

Last Updated: 02:43 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધુળેટીની મોડી રાત્રે ગુરુકુલ દ્રોણેશ્વરની સામે થી પસાર થતા ધોકડવા ગીર ગઢડા રોડ પરથી રાત્રે પાંચ સિંહ પસાર થયા હતા.જે કેમેરામાં કેદ થયા હતા.

  • ગીર-સોમનાથ જિલ્લામાં ફરી જોવા મળી સિંહની લટાર
  • ધોકડવા-ગીર ગઢડા રોડ ઉપરથી પાંચ સિંહ પસાર થયા હતા
  • તરસ છીપાવવા સિંહ અવારનવાર જાહેર રસ્તાઓ પર આવે છે

સિંહ પરિવાર મોડી રાત્રે લટાર મારવા નિકળ્યું  

ધુળેટીની મોડી રાત્રે ગુરુકુલ દ્રોણેશ્વરની સામેથી પસાર થતાં ધોકડલા ગીર ગઢડા રોડ પરથી રાત્રે પાંચ સિંહ પસાર એક સાથે પાંચ સિંહ કેમેરામાં કેદ થયા છે. એવું માનવામાં આવે છે કે ઉનાળાની શરૂઆત થઇ જતા આ સિંહ પરિવાર પાણી અને ખોરાકની શોધમાં જાહેર રસ્તા પર ચઢી આવ્યા હશે.આવા સમયે રખડતા ઢોરનું મારણ પણ કરતાં હોય છે. આમ હાલ તો એક સાથે પાંચ પાંચ વનરાજ દેખાતા રાહદારીઓ અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાય ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ