બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Five days from today Mercury is transiting direct in Leo

સંકેત / બુધ સીધી ચાલમાં કરશે ગોચર, 5 દિવસ બાદ આ 3 રાશિના જાતકોની કિસ્મતની ગાડી પાટા પર ફૂલ સ્પીડે દોડશે

Kishor

Last Updated: 08:16 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી પાંચ દિવસ બાદ બુધ સિંહ રાશિમાં સીધો ગોચર કરી રહ્યો છે. જેના યશપરિણામ સ્વરૂપે અમુક રાશિના જાતકોના જીવનમાં ખુશીનો સંચાર થશે!

  • સિંહ રાશિમાં સીધો ગોચર કરી રહ્યો છે બુધ
  • મિથુન સહિત અનેક રાશિના જાતકોને થશે ફાયદો
  • આર્થિક સમસ્યા અને સ્વાસ્થ્ય સંબંધી ઉપાધિનો આવી શકે છે અંત

જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયા અનુસાર ગ્રહોની ચાલની વ્યક્તિના જીવનમાં ખૂબ જ અસર જોવા મળતી હોય છે. ચાલમાં પરિવર્તનને લઇને લોકોના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે શાસ્ત્રમાં જેને બુદ્ધિનો કારક માનવામાં આવે છે તે બુધ ટૂંક સમયમાં પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યો છે. પાંચ દિવસ બાદ એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ, બુધ સિંહ રાશિમાં સીધો ગોચર કરી રહ્યો છે. જેના યશપરિણામ સ્વરૂપે કેટલીક અમુક રાશિના જાતકોની પીડાનો સમય દૂર થઈ રહ્યો છે. જોકે કેટલીક રાશિઓ માટે અશુભ પણ નીવડી શકે છે. ત્યારે કઇ રાશિને ફાયદો થશે આવો જાણીએ વિસ્તારથી!
બુધ ગોચરથી આ ત્રણ રાશિના જાતકોને થશે મહાલાભ, આજથી જ જીવનમાં થશે અઢળક  ધનવર્ષા | budh gochar 2022 mercury transit in libra these zodiac sign
સિંહ રાશિ

બુધની સીધી ચાલ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહી છે. એટલે કે 16 સપ્ટેમ્બરના દિવસ પછી સિંહ રાશિના જાતકોના જીવનમાં જલસા જ જલસા છે. વેપારમાં થોડો ઘણો ઉતાર-ચઢાવ જોવા મળશે. પરંતુ છતાં પણ તમે ફાયદામાં રહો તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય પણ પહેલા કરતા ખૂબ સારું રહે તેવું જણાઈ રહ્યું છે. ખાસ વેપારમાં અટવાયેલા નાણા તમારી સુઝબુઝને પગલે ફરી પાછા તમને મળી શકે છે.

બુધનાં રાશિ પરિવર્તનથી ચમકશે આ લોકોનું ભાગ્ય, ધન સંપતિ અને નોકરીનાં દ્વાર  ઉઘડશે | budh rashi parivartan 2022 budh gochar mercury transit virgo luck  of these 4 zodiac signs

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે પણ બુધની સિંહ રાશિમાં સીધી ચાલ શુભ માનવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી રહી શકે છે. જો તમે નોકરી સાથે સંકળાયેલા હોય તો કામનો લોડ ઓછો થઈ શકે છે. તથા સ્વાસ્થ્યને ધ્યાન રાખો અને હેલ્ધી ડાયટ લેવામાં આવે તેવું સૂચવાયું છે. આ ઉપરાંત માતા સાથે સમય વિતાવવો ખૂબ ફાયદાકારક છે.

તુલા રાશિ

બુધનું આ ગોચર તુલા રાશિના લોકો માટે પણ આવકારદાયક નીવડશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોના મનમાં અભ્યાસ પ્રત્યે રુચિ લાગશે અને તમે ધ્યાન કેન્દ્રિત કરીને ભણી શકશો સાથે રિઝલ્ટ પણ મેળવી શકશો. આ સ્થિતિ વચ્ચે જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ અને વેપારમાં પણ મોટા ફાયદાના સંકેતો જોવા મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ