બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / First Bollywood Actor Who Charged 100 Crore Fee

મનોરંજન / શાહરૂખ, રજનીકાંત કે અક્ષય નહીં, આ છે માત્ર એક ફિલ્મના 100 કરોડ વસૂલનાર પ્રથમ ઇન્ડિયન સુપરસ્ટાર

Arohi

Last Updated: 09:02 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News: આજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે એક ફિલ્મના 100 કરોડ કે તેનાથી પણ વધારે ચાર્જ કરે છે. શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર સુધી પોતાની 1 જ ફિલ્મથી કરોડોની કમાણી કરી લે છે. પરંતુ બોલિવુડમાં 100 કરોડ ફી લેવાના ટ્રેન્ડની શરૂઆત કરનાર એક્ટર વિશે તમે જાણો છો?

  • 100 કરોડથી વધારે ચાર્જ કરે છે આ એક્ટર 
  • બોલિવુડમાં શરૂ કર્યો હતો ટ્રેન્ડ 
  • શાહરૂખ-રજનિકાંત નહીં જાણો કોણ છે તે એક્ટર 

બોલિવુડ અને સાઉથ એક્ટર્સને તેમની એક એક ફિલ્મ માટે સારી ફી આપવામાં આવે છે શાહરૂખ ખાન, સલમાન ખાન, થલાપતિ વિજય અને પ્રભાસ ઉપરાંત પણ એક એક ફિલ્મ માટે 100 કરોડથી વધારે ચાર્જ કરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

આજે બોલિવુડ અને સાઉથ સિનેમામાં એવા ઘણા સ્ટાર છે. જેમને જબરદસ્ત ફી આપવામાં આવી રહી છે પરંતુ શું તમે જાણો છો કે ઈન્ડિયન સિનેમાનો એ કયો પહેલો સુપરસ્ટાર હતો જેણે પોતાની એક ફિલ્મ માટે 100 કરોડ ફી લીધી હતી? જો નહીં તો ચલો અમે તમને તેના વિશે જણાવીએ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ છે બોલિવુડના ટોપ પેડ એક્ટર
આ સુપરસ્ટાર હતા સલમાન ખાન જે આજે બોલિવુડના ટોપ પેડ એક્ટર્સમાંથી એક છે. સલમાન જ તે પહેલા ભારતીય અભિનેતા હતા જેમણે પોતાની એક ફિલ્મ માટે 100 કરોડની ફી ચાર્જ કરી હતી. 

સલમાન ખાને 2016માં આવેલી પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ 'સુલતાન' માટે 100 કરોડ ફી લીધી હતી. ફિલ્મમાં તેમની સાથે અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી. તેના બાદ સલમાન ખાનની ફી વધતી ગઈ. 

પ્રોફિટ શેરિંગ 
તેમણે 2017માં આવેલી ટાઈગર જિંદા હૈ માટે 130 કરોડ ફી લીધી. બન્ને ફિલ્મો YRF પ્રોડક્શનની છે અને રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને આ ફિલ્મોથી કમાણીના 60થી 70 ટકા ભાગ મેળવવા માટે પ્રોફિટ શેરિંગ ડીલ પણ સાઈન કરી હતી. 

બીજી તરફ શાહરૂખ ખાનની વાત કરવામાં આવે તો અભિનેતાએ 'પઠાન' માટે 120 કરોડ ખર્ચ કર્યા હતા. તેના ઉપરાંત તેમને પ્રોફિટ શેરિંગ ડીલ હેઠળ પણ મોટી રકમ મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ