બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Fire department rescued a two year old child trapped in a room in Surat

શ્વાસ અધ્ધર / માતા-પિતાના હેબતાઈ ગયા! સુરતમાં બે વર્ષનું બાળક રૂમમાં ફસાયું, ફાયર ટીમે દરવાજો તોડી કર્યું રેસ્ક્યૂ, જુઓ શું બન્યું

Kishor

Last Updated: 04:42 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વીર સાવરકર હાઈટ્સના ફ્લેટ નંબર 702મા બે વર્ષનું બાળક રૂમમાં ફસાતા મહામહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું.

  • સુરતમાં બે વર્ષનું બાળક રૂમમાં ફસાયુ
  • ફ્લેટના બેડરૂમમાં બાળક પુરાતા ફાયર વિભાગની ટીમને કરાઇ જાણ
  • ફાયર વિભાગની ટીમે દરવાજો તોડી બચાવની કામગીરી હાથ ધરી
  • રમતા- રમતા બાળકે દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો 

સુરતના જહાંગીરાબાદમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે વર્ષનું બાળક રૂમમાં ફસાઇ જતા દેકારો બોલી ગયો હતો. આ મામલે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક ફાયર સ્ટાફને જાણ કરાતા સ્ટાફ દોડી ગયો હતો. જ્યા વીરસાવરકર હાઇટ્સના મકાનમાં ફસાયેલા બાળકને મહામહેનતે ઉગારી લીધો હતો. 

રમતા- રમતા બાળકે દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો 
બાળકને ઘરના રૂમમા એકલો મુકતા પહેલા સો વખત વિચારવા જેવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં ફ્લેટમાં બે વર્ષના બાળક સાથે ચોંકાવનારી ઘટના બની હતી.જહાંગીરાબાદમાં વીર સાવરકર હાઈટ્સના ફ્લેટ નંબર 702મા  બે વર્ષનું બાળક રૂમમાં રમતું હતું. આ વેળાએ રમતા- રમતા બાળકે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો પછી કોઈ કાળે દરવાજો ન ખુલતા પરિજનોના શ્વાસ અધર થઈ ગયા હતા. 

રમતા- રમતા બાળકે દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો 
પરિવાર ચિંતામાં મુકાયા બાદ ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયા બાદ ફાયર સ્ટાફને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમ પોતાના ઓઝારો વડે દરવાજો તોડી બાળકને હેમખેમ બહાર કાઢયો હતો. જેને લઈ પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ