બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / અજબ ગજબ / Female judge is caught KISSING Argentinian cop-killer

શૉકિંગ / મહિલા જજે જેલમાં જ ખતરનાક કેદીને કરી લીધું તસતસતું ચુંબન, લીક થઈ ગઈ ફૂટેજ

Kinjari

Last Updated: 02:29 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્જેન્ટિનાની એક મહિલા જજ હવે સવાલોના બોજા હેઠળ દબાઇ ગઇ છે. કારણકે તેણે ખતરનાક કેદીને ચુંબન કરી દીધું હતું.

  • મહિલા જજે કેદીને કર્યુ ચુંબન
  • જેલમાં જઇને કરી દીધુ ચુંબન
  • કેમેરામાં કેદ થઇ સમગ્ર ઘટના

મહિલા જજ પોલીસવાળાને જેલમાં મળવા ગઇ હતી અને તે જ પોલીસ સ્ટેશનમાં કિસ કરતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જજે આરોપી પોલીસવાળાને સજામાંથી બચાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. 

એક રિપોર્ટ અનુસાર આ ઘટના 29 ડિસેમ્બરની છે. આર્જેન્ટિનાના દક્ષિણી પ્રાંતની એક જેલમાં જજ મારિયલ સુઆરેઝ મર્ડર કેસમાં દોષી એક પોલીસવાળા ક્રિસ્ટિયન માઇ બસ્ટોસને મળવા ગઇ હતી. આ પોલીસવાળા પર તેના જ એક સાથીને મારી નાંખવાનો આરોપ હતો. 

જજે કેદીને જેલમાં કિસ કરી
જેલમાં જજ તેને મળવા ગઇ હતી અને તેને હગ કર્યુ હતુ. આ ઘટના જેલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. તે ફૂટેજ હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. આ હરકત બાદ જજ સવાલોના બોજ હેઠળ દબાઇ ગઇ છે. તેના વિરુદ્ધ પણ તપાસ શરૂ થઇ ગઇ છે. 

 

 

ઉંમર કેદની સજા
જજે આ પોલીસકર્મીને સજામાંથી પણ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ક્રિસ્ટિનની સુનાવણી દરમિયાન સુઆરેઝ જજની પેનલમાં બેઠી હતી અને તેમને નક્કી કરવાનું હતુ કે આ દોષી છે કે નહી. ત્યારે આ જજ એક માત્ર એવી હતી જેણે આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે જજને કહેવામાં આવ્યું હતુ કે આ એક ખતરનાક કેદી છે તેમ છતાં ઉંમર કેદની સજાનો તેણે વિરોધ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ