બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / FDI investment in Gujarat has slowed down. Here, FDI has dropped 30 percent in the first 6 months of 2023-24

બિઝનેસ / ગુજરાતમાં FDIનું રોકાણ મંદ પડ્યું: જાણો કેટલા ટકાનો ઘટાડો નોંધાયો, 2020-21 બાદ સતત જઇ રહ્યું છે ડાઉન

Dinesh

Last Updated: 10:21 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Business news: ચાલુ વર્ષે ગુજરાતમાં 18,884 કરોડનું રોકાણ આવ્યું છે જ્યારે વર્ષ 2022-23માં ગુજરાતને 26,866 કરોડનું FDI મળ્યું હતું

  • ગુજરાતમાં FDIનું રોકાણ ધીમું પડ્યું 
  • પહેલા 6 માસમાં FDI 30 ટકા ઘટ્યું
  • અમદાવાદમાં રાજ્યનું 90 ટકા FDI રોકાણ 


ગુજરાતમાં FDIનું રોકાણ ધીમું પડ્યું છે. અત્રે જણાવીએ કે, 2023-24ના પહેલા 6 માસમાં FDI 30 ટકા ઘટ્યું છે. ગુજરાતમાં 2 વર્ષથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ધીમું પડ્યું છે. જો અમદાવાદની વાત કરીએ તો રાજ્યનું 90 ટકા FDI રોકાણ મળે છે. 

India changes FDI policies, foreign brands can invest but employment is  doubtful

સૌથી વધારે 2020-21માં 1.62 લાખ કરોડનું FDI મળ્યું
ચાલુ વર્ષે ગુજરાતમાં 18,884 કરોડનું રોકાણ આવ્યું છે. વર્ષ 2022-23માં ગુજરાતને 26,866 કરોડનું FDI મળ્યું હતું.  જ્યારે ગુજરાતમાં 2020-21માં સૌથી વધારે 1.62 લાખ કરોડનું FDI મેળવ્યું હતું. 2020-21 બાદ ગુજરાતમાં સતત FDI ઘટી રહ્યું છે 

એફડીઆઈ માટે સરકાર ઉદાર નીતિ લાવે છે
પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષવા માટે પારદર્શક અને ઉદાર નીતિ અપનાવવામાં આવી હતી. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રો સ્વચાલિત માર્ગ હેઠળ 100 ટકા એફડીઆઈ માટે ખુલ્લા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિદેશી રોકાણ ઓટોમેટિક માર્ગ હેઠળ છે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ ભારતમાં રોકાણકર્તા દ્વારા સેલ્ફ-મેન્યુફેક્ચરિંગ અથવા કાનૂની ધોરણે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ હોઈ શકે છે. તે એફડીઆઈ નીતિની જોગવાઈઓને આધિન છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Business News FDI investment FDIનું રોકાણ Gujarat News ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ ન્યૂઝ Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ