બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / father fell love with women running beauty parlours son got wind this and called police

અ'હદનો પ્રેમ / પુત્રે પકડ્યું ડોક્ટર પિતાનું પાર્લરવાળી સાથેનું લફરુ, ક્લિનિકમાં શરીરસુખ વખતે બન્યું હેરાનીભર્યું

Hiralal

Last Updated: 08:25 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમને ઉંમર સાથે કોઈ સંબંધ નથી તે કહેવતને સાચી પાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

કહેવાય છે કે પ્રેમને નાત-જાત કે ઉંમર સાથે કંઈ લેવાદેવા નથી. તે તો ગમે ઉઁમરે અને ગમે તેની સાથે પણ થતો હોય છે. આવો જ એક કિસ્સો યુપીના ગોરખપુરમાંથી સામે આવ્યો છે. અહીં પરણેલો અને છોકરાવાળો શખ્સ એક બ્યૂટીપાર્લરવાળી મહિલા સાથે પ્રેમમાં પડ્યો અને પછી બન્ને ખાનગીમાં મળવા લાગ્યાં હતા. શખ્સ પોતે ઊંટવૈદ્ય ડોક્ટર છે અને મહિલા બ્યૂટીપાર્લર ચલાવે છે. આમ તો તેમના આ પ્રેમની કોઈને ખબર ન પડેત પરંતુ એક દિવસ ડોક્ટરનો છોકરો આ જોઈ ગયો અને પછી તેણે હોબાળો મચાવ્યો હતો ત્યારે મામલો સામે આવ્યો હતો. છોકરો પિતાને ક્લિનિકમાં બ્યૂટીપાર્લરવાળી મહિલા સાથે જોઈ ગયો હતો ત્યારે તેને પિતાના લફરાની જાણ થઈ હતી. 

પુત્રે પિતાને રંગેહાથ પકડ્યાં
પુત્રને ગંધ આવી ગઈ હતી કે પિતાને બ્યૂટીપાર્લરવાળી મહિલા સાથે લફરુ છે અને એક દિવસ તેણે બન્નેને પકડવાનો નિર્ણય કર્યો. એક દિવસ તે કોઈ કામનું બહાનું કાઢીને ક્લિનિકમાં આવ્યો ત્યારે પિતા મહિલા સાથે ઈશ્ક ફરમાવી રહ્યાં હતા આ જોઈને તેણે હોબાળો મચાવ્યો હતો ત્યાર બાદ પુત્રે તેની માતાને ફોન કરીને બોલાવી હતી અને ક્લિનિકમાં બબાલ મચી હતી. પુત્રે પોલીસે પણ ફોન કરીને બોલાવી લીધી હતી. લોકોની ભીડ એકઠી થતાં પોલીસ આવી પહોંચી હતી. આરોપી પિતાને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. બાદમાં સમાધાન કરીને બધા ઘરે ચાલ્યા ગયા હતા.

શરીરસંબંધ પણ બંધાયાં 
ઊંટવૈદ્યનું કામ કરી રહેલા આ ડોક્ટરની ક્લિનિકમાં બ્યૂટીપાર્લરવાળી મહિલા આવી હતી અને આ દરમિયાન બન્નેની આંખો મળી અને પ્રેમમાં પડી પછી મુલાકાતો વધતી ચાલી. બન્ને વચ્ચે શરીરસંબંધ પણ બંધાયાં હતા. 

છેલ્લે શું થયું
પત્નીને પણ ખબર પડી કે તેનો પતિ લફરાબાજી છે અને બ્યૂટીપાર્લરવાળી મહિલા સાથે સંબંધ છે તે જાણીને તેણે પતિ સાથે મોટી બબાલ કરી હતી. માામલો પોલીસમાં પણ પહોંચ્યો હતો પરંતુ પોલીસે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. ડોક્ટરે લફરુ તો કરી લીધું પરંતુ હવે તેનું જીવવું હરામ થઈ પડ્યું છે. કારણ તેના લગ્ન બહારના સંબંધોની બધાને જાણ થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ