બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Fasting on Monday makes Moon God strong in Kundli

આસ્થા અને વાસ્તુ / કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવાના 6 રામબાણ ઉપાય, સફળતા પગે પડશે, રૂપિયા ગણતાં થાકી જશો

Dinesh

Last Updated: 07:23 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્રદેવ પણ મજબૂત થાય છે, ચંદ્રમાં મજબૂત રહેવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે.

  • સોમવાર દેવાના દેવ મહાદેવનો દિવસ ગણાય
  • સોમવારે ઉપવાસ કરવાથી કુંડળીમાં ચંદ્ર દેવ બળવાન બને
  • સોમવારે કાચા ચોખા અને દૂધનું દાન કરવું શુભ ગણવામાં આવે


સોમવાર દેવાધિ દેવ મહાદેવનો દિવસ ગણાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વીધિ વિધાન પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથો સાથ આ દિવસે ઉપવાસ રાખવાથી મનોકામના પણ પૂર્ણ થતી હોય છે.  અત્રે તમને જણાવી કે, આ દિવસે ચંદ્ર દેવની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે  ચંદ્ર દેવની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્રદેવ પણ મજબૂત થાય છે. ચંદ્ર મજબૂત રહેવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે. સાથો સાથ મન પ્રસંન્નિત પણ રહે છે. કુંડળીમાં ચંદ્રમાં કમજોર રહેવાથી મન અશાંત રહે છે તેમજ વ્યક્તિ નિર્ણય લેવામાં અસમર્થ રહે છે. જેનાથી બનેલા કામ પણ ખરાબ થઈ જાય છે. જો તમારી કુંડળીમાં ચંદ્રમાં કમજોર છે તો સોમવારના દિવસે આ ઉપવાસ અવશ્ય કરો. આ ઉપવાસોથી કુંડળીમાં ચંદ્રમાં મજબૂત થાય છે.

ચંદ્ર દવેને કુંડળીમાં મજબૂત કરવાના ઉપાયો

  • જો તમારે કુંડળીમાં ચંદ્ર દેવને બળવાન બનાવવો હોય તો સોમવારે દેવોના દેવ મહાદેવને શુદ્ધ કાચા દૂધનો અભિષેક કરો જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જેમની કૃપાથી વ્યક્તિના તમામ ખરાબ કામ થવા લાગે છે તેમજ કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે.
  • જ્યોતિષીશાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં ચંદ્રદેવ નબળો હોય તો માતાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, માતાને ચંદ્રનું પ્રતિક માનવામાં આવે છે તેથી કુંડળીમાં ચંદ્રદેવને બળવાન બનાવવા માતાની સેવા તેમજ આદર કરવો જોઈએ
  • સોમવારે કાચા ચોખા અને દૂધનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જેનાથી કુંડળીમાં ચંદ્રદેવ બળવાન બને છે
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રદેવના બીજ મંત્ર 'ઓમ શ્રીં શ્રીં શ્રેણ સહ ચંદ્રમસે નમઃનો નિયમિત જાપ કરવાથી કુંડળીમાં ચંદ્રદેવ મજબૂત બને છે તેમજ સફેદ વસ્ત્રો ધારણ કરીને બીજ મંત્રનો જાપ કરવો જોઈએ.
  • જો તમે માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માગો છો તો પાણીનો બગાડ ન કરો અને યોગ્ય માત્રામાં પાણીનો ઉપયોગ કરો, પાણીનો બગાડ કરવાથી કુંડળીમાં ચંદ્ર નબળો પડે છે
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિર
  • માં મોર પીંછા રાખવાથી કુંડળીમાં ચંદ્ર દેવ બળવાન બને છે સાથે જ વાસ્તુ દોષ દૂર થાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ