બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / Farmers will get a pension of 3,000 per month, that's all they have to do, know the details

ગર્વમેન્ટ સ્કીમ / ખેડૂતોને દર મહિને મળશે 3 હજારનું પેન્શન, બસ ખાલી આટલું જ કરવું પડશે, જાણો ડિટેલ્સ

Vaidehi

Last Updated: 05:46 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ખેડૂત છો અને તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે, તો તમે PM કિસાન મંધાન યોજના માટે અરજી કરી શકો છો, જેનો લાભ 60 વર્ષની ઉંમર પછી મળશે.

  • ખેડૂતોના આવક વધારવા અનેક યોજનાઓ કરુ કરાઈ
  • પીએમ કિસાન માનધન યોજના પણ એવો પ્રયાસ છે
  • 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પેન્શન આપવામાં આવશે

 ખેડૂતોની આવક વધારવા માટે તેમને ધણી રીતે આર્થિક મદદ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત આવી ધણી યોજનાઓ શરુ કરવામાં આવી છે. જેના દ્વારા ખેડૂતોને સીધી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.  પીએમ કિસાન માનધન યોજના પણ આવો જ પ્રયાસ છે. આ અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને દર મહિને 3000 રુપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે.

આ યોજના માટે ખેડૂતો કઈ ઉંમરે અરજી કરી શકે છે

જો તમે ખેડૂત છો અને તમારી ઉંમર 18 થી 40 વર્ષની છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે ખેડૂતો પાસે બે હેક્ટર જમીન હોવી જોઈએ. 18 વર્ષની ઉંમરે આ સ્કીમમાં જોડાવા માટે તમારે દર મહિને 66 રુપિયા જમા કરાવવા પડશે. સાથે જ 30 વર્ષની ઉંમરે આ રકમ વધારીને 110 કરવી પડશે અને 40 વર્ષની ઉંમરે 200 રુપિયા આપવાના રહેશે. આ રકમ ખેડૂતોને 60 વર્ષની ઉંમર સુધી આપવી જરુરી છે.

માનધન યોજના માટે નોંધણી કરો

  • સૌથી પહેલા તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે
  • અહીં તમારે તમારા, પરિવાર, વાર્ષિક આવક અને તમારી જમીન સંબંધિત તમામ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે
  • પૈસા લેવા માટે તમારે તમારા બેંક ખાતાની માહિતી પણ આપવી પડશે
  • તે પછી તમારા આધારકાર્ડ સાથે ત્યાં મળેલા એપ્લિકેશન ફોર્મને લિંક કરો. આ પછી તમને પેન્શન એકાઉન્ટ નંબર આપવામાં આવશે.

દર મહિને ત્રણ હજાર રુપિયા મળશે
તમને જણાવી દઈએ કે 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.  ખેડૂતનં જમા થયેલી રકમના વળતર સ્વરુપે પેન્શન આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકારી ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રુપિયા મોકલવામાં આવશે. જો આપણે તેની વાર્ષિક ગણતરી કરીએ તો ખેડૂતોને દર વર્ષે 36000 રુપિયા પેન્શન તરીકે મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ