બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / fan proposed kachcha badam girl anjali arora video viral

મનોરંજન / એરપોર્ટ પર સરેઆમ અંજલિ અરોરાને પ્રપોઝ, ઘૂંટણીએ પડી ફેન્સે દિલ દઇ દેતા શરમાઇ ગઇ, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 12:58 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંજલિ અરોરા પોતાના ફોટોઝ અને વિડીયોઝને લઈને હંમેશા ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. સોશિયલ મીડિયા પર અંજલિ અરોરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક યુવક અંજલિને પ્રપોઝ કરી રહ્યો છે.

  • કચ્ચા બદામ ગર્લને કર્યું પ્રપોઝ.
  • એરપોર્ટ અંજલિ અરોરાને પ્રપોઝ. 
  • સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ.

 અંજલિ અરોરા કચ્ચા બદામ ગીત પર રીલ્સ બનાવીને રાતોરાત ફેમસ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ એક ફેમસ નામ બની ગયું છે. અંજલિ અરોરા તગડી ફેન ફોલોઈંગ ધરાવે છે, તે પોતાના ફોટોઝ અને વિડીયોઝને લઈને હંમેશા ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. સોશિયલ મીડિયા પર અંજલિ અરોરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવક અંજલિને પ્રપોઝ કરી રહ્યો છે. આ વિડીયો દિલ્હી એરપોર્ટનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અંજલિ અરોરાને એરપોર્ટ પર જોઈને એક ફેન ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને ઘુંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝ કરીને ગિફ્ટ પણ આપી હતી. 

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, અંજલિએ જીન્સ અને શર્ટ પહેર્યો છે. એક યુવક જમીન પર બેઠો છે અને અંજલિને હાર્ટ આપી રહ્યો છે. અંજલિ આ યુવકની ગિફ્ટ એક્સેપ્ટ કરે છે અને ફોટોઝ પણ ક્લિક કરાવે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. 

 

ઈન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ
અંજલિએ કચ્ચા બાદામ ગીત પર ડાન્સ વિડીયો શેર કરતા તેની ફેન ફોલોઈંગ વધી ગઈ છે. આજના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર અંજલિના અનેક ચાહકો છે. 12.6 મિલિયન (1 કરોડ 26 લાખ) લોકો અંજલિને ફોલો કરી રહ્યા છે. અંજલિના ફોલોઅર્સને તેના ફોટોઝ અને વિડીયોઝ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. વાયરલ થયા પછી અંજલિ અરોરાએ કંગના રનૌતનો ટીવી સીરિયલ શો લૉકઅપમાં પણ કામ કર્યું છે, જેમાં તે એક કન્ટેસ્ટેન્ટ તરીકે જોવા મળી હતી. અંજલિએ આ શોનો ખિતાબ નથી જીત્યો પરંતુ, ફેમસ થઈ ગઈ છે. આ શોમાં આવ્યા પછી તેણે અનેક વિડીયો સોન્ગ પણ કર્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ