બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Famous singer Raftaar called Kapil Sharma's show a 'show off', said there is nothing in the bank and going there...

મનોરંજન / ફેમસ સિંગર રફ્તારે કપિલ શર્મા શૉને ગણાવ્યો 'દેખાડો', કહ્યું બેન્કમાં કશું હોય નહીં ને ત્યાં જઈને...

Megha

Last Updated: 12:06 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના રેપથી લોકોના દિલ પર રાજ કરનાર રફ્તારે લાઈવ સ્ટ્રીમ દરમિયાન કપિલના શોની પોલ ખોલી હતી અને કહ્યું કપિલનો શો માત્ર 'દેખાવો' જ છે

  • રેપર રફ્તારે કપિલ શર્મા પર કટાક્ષ કર્યો છે
  • લાઈવ સ્ટ્રીમ દરમિયાન કપિલના શોની પોલ ખોલી હતી
  • કપિલનો શો માત્ર 'દેખાવો' જ છે

કપિલ શર્મા ટીવીનો જાણીતો કોમેડિયન છે અને અવારનવાર તેના શો 'ધ કપિલ શર્મા'ને લઈને ચર્ચામાં રહે છે. નોંધનીય છે કે આ શોમાં બોલિવૂડના મોટા કલાકારોએ ભાગ લીધો છે અને શો દરમિયાન કલાકારો ઘણીવાર ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. કપિલ શર્મા શોની અત્યાર સુધીની ચારેય સીઝન દર્શકોને પસંદ આવી છે. એવામાં હવે રેપર રફ્તારે કોમેડિયનને કટાક્ષ કર્યો છે. તો આવો જાણીએ શું છે આ આખો મામલો 

પોતાના રેપથી લોકોના દિલ પર રાજ કરનાર રફ્તારે લાઈવ સ્ટ્રીમ દરમિયાન કપિલના શોની પોલ ખોલી હતી અને આ લાઈવ સ્ટ્રીમમાં રફ્તારે કહ્યું કે કપિલનો શો માત્ર 'દેખાવો' જ છે અને માત્ર એ જ લોકો અહીં આવે છે જે પ્રખ્યાત છે, જેથી તેમની પ્રતિષ્ઠા વધુ વધી શકે. કોમેડી નામની જ છે. ત્યાં માત્ર રાજકારણ જ જોવા મળે છે. 

તાજેતરમાં રેપરે એક ઇન્ટરવ્યુમાં શો વિશે ખુલાસો કર્યો અને કહ્યું, 'થયું એવું કે અમે કામ કર્યું છે, અમારે ત્યાં જઈને બતાવવું પડશે કે અમે મોટા છીએ. આ દેખાડો છે. ઘરે પેરેન્ટ્સ પણ કહે છે કે તે કપિલના શોમાં આવ્યો હતો. ગલી શેરીઓમાં પણ હવા બને છે પણ વાસ્તવિક જીવનમાં તેનો કોઈ અર્થ નથી. કોઈ મૂલ્ય નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RAFTAAЯ (@raftaarmusic)

રફ્તાર આગળ કહે છે, 'બેંક ખાતામાં વધારે પૈસા ન હોવા જોઈએ પણ લોકો પોતાના માટે વિચારવા લાગે છે કે તે બહુ મોટો સ્ટાર બની ગયો છે. તેણે જીવનમાં ઘણું હાંસલ કર્યું છે. મતલબ કે જો તમે ત્યાં જાઓ છો, તો તમે જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું છે. બાકી બેંકમાં ભલે કઈં હોય ના હોય કપિલ શર્મા માં જઈ આઓ એક વખત. રફ્તારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, પરંતુ બાદમાં આ વીડિયોને પણ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ