બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Famous actress and Bigg Boss OTT fame Akanksha Puri is being trolled a lot on the special occasion of Holi.

હેપ્પી હોળી / હોળીના પર્વ પર આ એક્ટ્રેસ થઇ ટોપલેસ, આપ્યા એવા પોઝ કે થઈ જશો પાણી પાણી! જુઓ PHOTOS

Pravin Joshi

Last Updated: 09:44 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત અભિનેત્રી અને બિગ બોસ ઓટીટી ફેમ આકાંક્ષા પુરીને હોળીના ખાસ અવસર પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

હોળી પર આકાંક્ષાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ તસવીરોમાં 35 વર્ષની આકાંક્ષા ટોપલેસ જોવા મળી રહી છે. તેણે તેના શરીર પર લાલ ગુલાલ લગાવ્યો છે, જેને તે ઉડાવી રહી છે. પોનીટેલ અને ન્યૂડ ગ્લોઈંગ મેકઅપમાં આકાંક્ષા એકદમ અદભૂત લાગી રહી છે.

હોળી પર તેની બોલ્ડ તસવીરો શેર કર્યા પછી આકાંક્ષાએ કેપ્શનમાં લખ્યું - જો ગુલાલ છે તો લાલ છે... હેપ્પી હોળી. પરંતુ હોળીના અવસર પર આકાંક્ષાને ટોપલેસ જોઈને ફેન્સ તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. અભિનેત્રીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.

એક યુઝરે લખ્યું- આ કેવા પ્રકારની હોળી છે? બીજાએ લખ્યું- શરમ આવે છે... કમ સે કમ હોળીના દિવસે આ બધું ન કરો. અન્ય યુઝરે લખ્યું- આ બકવાસ અને સસ્તા ફોટા છે. અન્ય યુઝરે લખ્યું- કપડા વગર કોણ રમે છે હોળી? 

વધુ વાંચો : તાપસી પન્નું વિદેશી સાથે પરણી ગઈ! એક ફોટોથી ઉપડી ચર્ચા, ભારતનું હોટફેવરિટ ડેસ્ટિનેશન કર્યું હતું સિલેકટ

આકાંક્ષા પુરીની વાત કરીએ તો તે ફેમસ ટીવી એક્ટ્રેસ છે. તે સ્વયંવરઃ મિકા દી વોટી શોની વિજેતા રહી છે.આકાંક્ષા બિગ બોસ OTT 2 માં પણ જોવા મળી હતી. આ સિવાય તેણે સીઆઈડી, વિઘ્નહર્તા ગણેશ શોમાં પાર્વતીની ભૂમિકા ભજવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ