બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Factories open despite closure notice to 300 units, none closed: Jayesh Radadia

નિવેદન / '300 યુનિટને ક્લોઝર નોટિસ છતાંય કારખાનાઓ ચાલુ, એકેય બંધ નહીં', વિવિધ એકમોને લઇ શું બોલ્યા જયેશ રાદડિયા

Priyakant

Last Updated: 02:58 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jayesh Radadiya News: ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ની સાધારણ સભામાં MLA જયેશ રાદડિયાએ કહ્યું કે, ક્લોઝર નોટિસ છતાં ચાલી રહ્યા છે યુનિટ

  • જેતપુરમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ની સાધારણ સભા 
  • ધારાસભ્ય જયેશ રાદડિયાનું મોટું નિવેદન 
  • ક્લોઝર નોટિસ છતાં યુનિટ ચાલી રહ્યા છે: રાદડિયા

Jayesh Radadiya : જેતપુરમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનની સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં ધારાસભ્ય જયેશ રાદડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જયેશ રાદડિયાએ કહ્યું કે, ક્લોઝર નોટિસ છતાં યુનિટ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, કારખાના રેગ્યુલર ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ છે. મેં ગાંધીનગરમાં પણ ચર્ચા કરી હતી કે, ક્લોઝર ઉઠાવવું પડશે. આ સાથે ઉમેર્યું કે, GPCBના અધિકારીઓના ભરોસે કારખાના ચાલે છે. આ સાથે કહ્યું કે, જેતપુરના 300 જેટલા યુનિટને GPCB દ્વારા ક્લોઝર નોટિસ અપાઈ હતી. 

જેતપુરમાં આજે ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનની સાધારણ સભા યોજાઈ હતી. ધોરાજી રોડ પર પટેલ સમાજની વાડી ખાતે મળેલ સભામાં ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. અહીં MLA જયેશ રાદડિયાએ મોટું નિવેદન આપ્યા બાદ હવે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાદડીયાએ કહ્યું કે, કલોઝાર નોટીસ છતાં યુનિટો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, મે જ મીટીંગ કરી હતી મને ખ્યાલ છે કારખાના ચાલે છે. કારખાનાઓ રેગ્યુલર ચાલુ કરવાની પ્રોસેસ ચાલુ છે. મે ગાંધીનગરમાં પણ ચર્ચા કરી હતી કે ક્લોઝર ઉઠાવવું પડશે. 

આ સાથે MLA જયેશ રાદડિયાએ કહ્યું કે, મે જ મીટીંગ કરી હતી મને ખ્યાલ છે કારખાના ચાલે છે. GPCBના અધિકારીને ભરોષો આપ્યો છે તમારે ત્યા જવાનું નથી, મંજૂરી આપો ન આપો 6 મહીનાથી ચાલે છે. મહત્વનું છે કે, આ અગાઉ જેતપુરમાં 250થી 300 યુનિટોને કલોઝર નોટીસ અપાઇ હતી. મહત્વનું છે કે, પ્રદૂષણ ઓકતા કારખાનાઓને GPCB દ્વારા નોટીસ અપાઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ