બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / Politics / Facing ED probe, Sena MLA urges return to NDA fold

નિવેદન / શિવસેના ધારાસભ્ય ડર્યાં, ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી, ભાજપની દોસ્તી ફાયદામાં રહેશે નહીંતર..

Hiralal

Last Updated: 06:02 PM, 20 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી સાથે મળી જઈશું તો શિવસેનાને ખૂબ મોટો ફાયદો થશે.

  • શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક પર મની લોન્ડરિંગનો આરોપ
  • ઈડીએ કેસ દાખલ કરીને તપાસ શરુ કરી
  • પ્રતાપ સરનાઈકનો આરોપ એનસીપી ભાજપની સાથે મળી ગયો છે

પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે NCP  અને કોંગ્રેસ તેમના પોતાના મુખ્યમંત્રી ઈચ્છે છે. કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે અને એનસીપી શિવસેના નેતાઓને તોડવાની કોશિશ કરી રહી છે. એવું લાગી રહ્યું છે કે એનસીપીને કેન્દ્રનો સીધો ટેકો છે કારણ કે એનસીપી નેતાઓની પાછળ કોઈ સેન્ટ્રલ એજન્સી લાગેલી નથી.

શિવસેનાને નબળી પાડી રહી છે એનસીપી
પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે એનસીપી શિવસેનાને નબળી પાડી રહી છે. તેમણે કહ્યું કે અમને ઉદ્ધવ ઠાકરે તથા તેમના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે પરંતુ કોંગ્રેસ અને એનસીપી અમારી પાર્ટીને નબળી પાડવાની કોશિશ કરી રહી છે. તેમણે આગળ લખ્યું કે મારુ માનવું છે કે જો તમે પીએમ મોદીની નજીક આવે તો સારુ રહેશે અને આપણે ભાજપ સાથે  ભળી જઈશું તો પાર્ટી અને કાર્યકરો માટે ઘણું ફાયદાકારક રહેશે. 

અમારી કોઈ પણ જાતની ભૂલ વગર કેન્દ્રીય એજન્સીઓ અમને નિશાન બનાવી રરહી છે. જો તમે પીએમ મોદીની નજીક આવશો તો રવિન્દ્ર વાયકર, અનિલ પરબ, પ્રતાપ સરનાયક જેવા નેતાઓ તથા તેમના પરિવારની સમસ્યા ખતમ થઈ જશે. 

મહાનગર પાલિકાની ચૂંટણીમાં થશે ફાયદો 
શિવસેના ધારાસભ્યે જણાવ્યું કે ભાજપની સાથે મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગઠબંધન થયું ત્યારે તેનો ફાયદો શિવસેનાને થશે. ઉલ્લેખનીય છે કે પ્રતાપ સરનાયક પર ઈડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરેલો છે અને તેમની સામે તપાસ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ