બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Ex-boyfriend Kartik Aaryan arrives at Sara Ali Khan's Diwali party video viral

ગપશપ / સારા અલી ખાનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યો એક્સ-બોયફ્રેન્ડ કાર્તિક આર્યન, લોકોએ પૂછ્યું 'પેચ થઈ ગયું કે શું...'

Megha

Last Updated: 11:12 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા અલી ખાને પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં એક્સ બોયફ્રેન્ડ કાર્તિક આર્યને પણ હાજરી આપી હતી.  ફેન્સને કાર્તિકનો આ ફેસ્ટિવ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે

  • બોલીવુડ સ્ટાર્સમાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે
  • સારા અલી ખાને પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું
  • પાર્ટીમાં કાર્તિક આર્યન પણ યલો કુર્તામાં જોવા મળ્યો હતો

બોલીવુડ સ્ટાર્સમાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સારા અલી ખાને પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. સારા અલી ખાનની દિવાળી પાર્ટીમાં મનીષ મલ્હોત્રા, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર, ભૂતપૂર્વ બોયફ્રેન્ડ કાર્તિક આર્યન, કરણ જોહર વગેરે જોવા મળ્યા હતા. 

આ અવસર પર સારાનો એક્સ બોયફ્રેન્ડ કાર્તિક આર્યન યલો કુર્તામાં જોવા મળ્યો હતો અને તેનો લુક જોઈને બધાની નજર તેના પર ટકેલી હતી. નોંધનીય છે કે સારા અને કાર્તિક હવે એકબીજાના એક્સ છે, તેમ છતાં કાર્તિક સારાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. 

પાર્ટી વેન્યુમાં પ્રવેશતા પહેલા એક પેપરાઝી વીડિયોએ કાર્તિક આર્યનનો એક વીડિયો શેર કર્યો છે. અભિનેતા ક્લીન શેવ લુકમાં હતો અને પાર્ટીમાં કોલ્હાપુરી સાથે પીળો કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો હતો. ફેન્સને કાર્તિકનો આ ફેસ્ટિવ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કોફી વિથ કરણ શોમાં સારા સાથે આવનાર અનન્યા પાંડેએ પણ બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથે પાર્ટીમાં હાજરી આપી હતી. 

સારાની દિવાળી પાર્ટીમાં કાર્તિક કોફી વિથ કરણ એપિસોડના રીલીઝના એક દિવસ પછી સામે આવ્યો હતો. શો માં તેને બ્રેકઅપ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે એ વ્યક્તિ સાથે રહેવું "હંમેશા સરળ નથી" જેની સાથે ભુતકાળ સંબંધમાં રહ્યો છે. જણાવી દઈએ કે સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજા સાથે રિલેશનશિપમાં છે. અલબત્ત, આજે તેઓ એકબીજા સાથે રીલેશનમાં નથી પરંતુ એકબીજાના સારા મિત્રો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ