બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Elon Musk Robot See this robot doing housework, video of him folding a T-shirt

Elon Musk Robot / એલન મસ્કનો આ રોબોટ જોયો? જે ઘરકામ કરતો જોવા મળ્યો, સામે આવ્યો T-shirt વાળતો Video

Megha

Last Updated: 12:38 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોન મસ્કે X પ્ર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમનો હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટીમસ ઘરકામ કરતો નજર આવી રહ્યો છે. રોબોટે એક બકેટમાંથી ટી-શર્ટ કાઢી, ટેબલ પર મૂક્યું અને ફોલ્ડ કર્યું હતું.

  • મસ્કનો હ્યુમનોઇડ રોબોટ હંમેશા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે
  • હાલ ઓપ્ટીમસ(Optimus)નો એક નવો વિડિયો સામે આવ્યો છે. 
  • આ વિડીયોમાં ઓપ્ટીમસ ઘરકામ કરતો નજર આવી રહ્યો છે.

એલન મસ્કનો હ્યુમનોઇડ રોબોટ હંમેશા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે  છે અને હાલ આ રોબોટ ઓપ્ટીમસ(Optimus)નો એક નવો વિડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં ઓપ્ટીમસ ઘરકામ કરતો નજર આવી રહ્યો છે. આ પહેલા પણ આ રોબોટના ઘણા વીડીયો વાયરલ થયા છે જેમાં તેનો અલગ અંદાજ જોવા મળતો હતો. 

હાલ એલન મસ્કે X પ્ર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમનો આ રોબોટ ટી-શર્ટ ફોલ્ડ કરતો જોવા મળ્યો હતો. આ 21 સેકન્ડના વીડિયોમાં રોબોટે એક બકેટમાંથી ટી-શર્ટ કાઢી, ટેબલ પર મૂક્યું અને ફોલ્ડ કર્યું હતું. સાથે જ એમને લખ્યું કે Optimus હજુ આ કામ ઓટોમેટિકલી નથી કરી શકતો પણ એ નિશ્ચિત છે કે તે ભવિષ્યમાં આં જરૂર કરી શકશે. 

આ પહેલા Optimus રોબોટના જે વિડીયો શેર કર્યા હતા તેમાં તે સુર્ય નમસ્કાર અને નમસ્તે કરતો જોવા મળ્યો હતો. 

કંપનીનો દાવો છે કે રોબોટ એક જ કામ વારંવાર કરી શકે છે અને બોરિંગ કામ પણ ખૂબ સારી રીતે કરી શકે છે.

વધુ વાંચો: હવે પેમેન્ટ Appsની બોલતી બંધ કરી દેશે એલન મસ્ક, તૈયાર કર્યો માસ્ટર પ્લાન, લાવશે જોરદાર ફીચર

એક વિડીયોમાં ઓપ્ટીમસ રોબોટ માનવી સાથે કાર્ય પૂર્ણ કરે છે. આમાં, રોબોટને એક જ રંગની પ્લેટમાં બે રંગીન ક્યુબ્સ મૂકતો બતાવવામાં આવ્યો હતો. રોબોટના કાર્યને મુશ્કેલ બનાવવા માટે, એક વ્યક્તિએ તે ક્યુબ્સનું સ્થાન પણ બદલી નાખ્યું હતું. ઓપ્ટીમસના દરેક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ