બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / electric vehicle cost and petrol vehicle price will be same in two years says nitin gadkari

ફાયદાની વાત / ઈલેક્ટ્રિક વ્હીકલ લેવાના હોય તો રોકાઈ જજો! ગડકરીએ કરી મોટી જાહેરાત, તમને થશે આ મોટો ફાયદો

Arohi

Last Updated: 12:12 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન ગડકરીએ કહ્યું છે કે ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત વધારે છે કારણ કે તેની સંખ્યા ઓછી છે.

  • ઈલેક્ટ્રિક વ્હીકલને લઈને ગડકરીની મોટી જાહેરાત 
  • હજુ પેટ્રોલ વ્હીકલના ભાવમાં જ મળશે ઈલેક્ટ્રિક વ્હીકલ 
  • હાઈવે પર 600 EV ચાર્જિંગ પોઈન્ટ લગાવવામાં આવશે

દેશભરમાં હાલ ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicles in India) ની ધૂમ છે. સતત નવી ઈલેક્ટ્રિક કાર અને સ્કૂટર લોન્ચ કરવામાં આવી રહ્યા છે. લોકો હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાના કારણે ઈલેક્ટ્રિક ગાડીઓને ખરીદવામાં ખૂબ જ રસ દર્શાવી રહ્યા છે. પરંતુ ઘણા લોકો ભારે-ભરખમ કિંમતોના કારણે હાલ ઈલેક્ટ્રિક ગાડીઓને ખરદવાથી બચી રહ્યા છે. 

પરંતુ હવે એવા લોકો માટે  સારી ખબર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી (Union Road Transport and Highways Minister Nitin Gadkari )એ કહ્યું કે અવનાર બે વર્ષોમાં ઈલેક્ટ્રિક અને પેટ્રોલ ગાડીઓની કિંમત એક જેવી જ થઈ જશે. ગડકરીએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ આ ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. 

ગડકરીએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને FFY21 એજીએમના વાર્ષિક સત્રને સંબોધિત કરતા કહ્યું, "બે વર્ષની અંદર, ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત તે સ્તર પર આવી જશે જે તેના પેટ્રોલ વેરિએન્ટના બરાબર હશે." તેમણે એમ પણ કહ્યું કે સરકાર ઈવી ચાર્જિંગ સુવિધાઓનો પણ વિસ્તાર કરવાનું કામ કરી રહી છે. ગડકરીએ આગળ જણાવ્યું કે, 'અમે 2023 સુધી મેઈન હાઈવે પર 600 ઈવી ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરી રહ્યા છે. સરકાર એમ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે ચાર્જિંગ સ્ટેશમ અથવા પવન વિજળી જેવા નવીકરણીય સ્ત્રોતોથી સંચાલિત હોય. '

ઓછી થઈ જશે કિંમત 
ગડકરીએ કહ્યું કે EVનો ખર્ચ વધારે છે કારણ કે તેની સંખ્યા ઓછી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત ઈવી ક્રાંતિની આંશા કરી રહ્યું છે. જેમાં 250 સ્ટાર્ટઅપ વ્યવસાય ખર્ચ પ્રભાવી ઈવી પ્રૌદ્યોગિકી નિર્માણમાં લાગેલા છે. તે ઉપરાંત પ્રમુખ વાહન નિર્માતા ઈવી ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટી ફક્ત 5% અને વધારે લિથિયમ-આયર્ન બેટરીનો ખર્ચ પણ ઘટી રહ્યો છે. 

સૌથી સસ્તુ ટ્રાન્સપોર્ટ 
ગડકરીનું એમ પણ માનવું છે કે સસ્તા પ્રતિ કિલોમીટરના ખર્ચના કારણે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ખૂબ વેચાણ થઈ રહ્યા છે. 'પેટ્રોલથી ચાલતી કારની કિંમત પ્રતિ કિલોમીટર 10 રૂપિયા, ડીઝલની કિંમત 7 રૂપિયા પ્રતિ કિલોમીટર અને ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત ફક્ત 1 રૂપિયા પ્રતિ કિલોમીટર છે.' મંત્રીએ ગૈસોલીન અને ડીઝલ જેવા પારંપરિક ઈંધણ પર નિર્ભરતા ઓછી કરવા માટે ઈથેનોલ અને સીએનજી જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગ પર જોર આપ્યું છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ