બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Education Minister of Gujarat again promised the old pension scheme

નિવેદન / ગુજરાતનાં શિક્ષણ મંત્રીએ ફરી જૂની પેન્શન યોજનાનો કર્યો વાયદો: કહ્યું રામ મંદિરની જેમ જ ભાજપની સરકાર...

Priyakant

Last Updated: 12:04 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Old Pension Scheme Latest News: જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરાવવા મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન, ભાજપ સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા કરશે લાગુ

  • સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન
  • જૂની પેન્શન વ્યવસ્થા આગામી સમયમાં થશે લાગુ
  • ભાજપ સરકાર જ ફરી કરશે જૂની પ્રણાલીને જાગૃત
  • જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા થઈ રહ્યા છે આંદોલનો
  • શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓ કરી રહ્યાં છે માંગ

Old Pension Scheme : જૂની પેન્શન યોજનાને લઈ ફરી એકવાર રાજ્યના શિક્ષણમંત્રીએ નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, જૂની પેન્શન વ્યવસ્થા આગામી સમયમાં લાગુ થશે. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપ સરકાર જ ફરી જૂની પ્રણાલીને જાગૃત કરશે. નોંધનિય છે કે, જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા આંદોલનો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે શિક્ષણમંત્રીએ આપેલ નિવેદનને લઈ કર્મચારીઓમાં એક આશા જાગી છે.

રાજ્ય સહિત દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને લઈ આંદોલન વચ્ચે હવે ગુજરાતના શિક્ષણમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે. મહત્વનું છે કે, શિક્ષણમંત્રીના આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની  માંગ કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ