બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Eating too many biscuits and cakes can lead to heart attack

દાવો / વધારે પડતાં બિસ્કિટ અને કેક ખાવાની છે આદત? તો હાર્ટ એટેકના શિકાર બનતા પહેલા તાત્કાલિક છોડી દેજો, સારું ખાધેલું પણ નાકામ

Kishor

Last Updated: 12:42 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિસ્કિટ, કેક, પેકેટમાં મળતા સ્નેક્સ સહીતની નાસ્તાના વધુ પડતા સેવનને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધી જાય છે. આં અંગેના અભ્યાસમાં જુઓ શું કરાયો દાવો!

  • શુ તમેં પણ કેક, ચોકલેટ, ઉપરાંત પેકેટ સ્નેક્સ સહિતની વસ્તુ બેફામ ખાવ છો?
  •  ચેતી જજો, બ્રિટનમાં એક અભ્યાસમાં આવ્યું ચોંકાવનારું તારણ 
  • તો તમે હાર્ટ એટેકનો શિકાર બની શકો છો

કોરોના બાદ હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાવી રહ્યો છે. યુવાનોના એટેકને લઈને મોતને પગલે મેડિકલ જગત સાથે સંકળાયેલા નિષ્ણાતો પણ ચિંતામાં છે. આવી સ્થિતિ વચ્ચે ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણી સહિતની વસ્તુને હાર્ટ એટેક માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્યારે જો તમે પણ કેક, ચોકલેટ, ઉપરાંત પેકેટ સ્નેક્સ સહિતની વસ્તુ બેફામ ખાવાના શોખીન હોય તો તમે જતી જિંદગી એ હાર્ટ એટેકનો શિકાર બની શકો છો તે અંગેનો સર્વે સામે આવ્યો છે. બ્રિટનમાં એક અભ્યાસમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. 

કેક બનાવવા ઓવનની જરૂર નથી! પ્રેશર કૂકરમાં જ બનાવો ચોકલેટ કેક-વેનિલા કેક  સહિત આ 4 ડેઝર્ટ્સ, જાણો રેસીપી easily make these 4 sweets at home in a  pressure cooker

હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ
ત્યારબાદ બ્રિટિશ સરકાર ફૂડ મેનુમાંથી બિસ્કિટ અને કેક જેવા નાસ્તાને હટાવવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરી છે. લંડનના સંશોધકો 850થી વધુ લોકોની ખાવાની આદતોનો અભ્યાસ કર્યો હતી. જેમાં ચારમાંથી એક વ્યક્તિને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ હોવાનું તારણમાં સામે આવ્યું છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે આવા લોકો હેલ્ધી ફૂડ ખાતા હતા પરંતુ કેક બિસ્કીટ ખાવાની પણ આદત હતી.

Topic | VTV Gujarati

850 થી વધુ લોકોની ખાવાની આદતો પર નજર
સર્વેમાં એવું પણ જાણવા મળ્યું કે જે લોકો વધુ જંક ફૂડ લે છે તેમાં સ્ટ્રોક, હ્રદયરોગ અને સ્થૂળતાનું જોખમ પણ વધુ છે. આ લોકોમાં બ્લડ સુગર પણ વધુ હોવાનું જાણવા મળે છે.સંશોધકોએ ઘણા દિવસો સુધી 850 થી વધુ લોકોની ખાવાની આદતો પર નજર રાખી હતી. યુરોપિયન જર્નલ ઑફ ન્યુટ્રિશનિસ્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોએ જણાવ્યું કે 26 ટકા લોકો હેલ્ધી ડાયટ લઈ રહ્યા હતા પરંતુ તેના કારણે તેમણે નાસ્તામાં આવી વસ્તુઓ લઈને પોષણને બગાડી નાખ્યું. તેઓએ નાસ્તામાં કેક, બિસ્કિટ ખાતા હોવાથી તેમનું આરોગ્ય બગડી ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ