બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Early summer stampede: Women risk their lives to climb tanks for two buckets of water

પાણીની પારાયણ / ઉનાળાની શરૂઆતમાં જ પળોજણ: બે બેડાં પાણી માટે મહિલાઓ જીવના જોખમે ટાંકી પર ચડવા મજબૂર

Vishal Khamar

Last Updated: 05:17 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા લોકોનાં ઘર સુધી પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના અમલમાં મૂકી હતી. જસદણનાં વિંછીયા તાલુકાના ફુલઝર ગામે હજુ પણ ગ્રામજનોનો પાણી માટે દૂર દૂર સુધી ધક્કા ખાવા પડે છે.

  • રાજકોટમાં નલ સે જલની યોજના માત્ર કાગળ પર
  • જસદણના વિંછીયા વિસ્તારમાં પાણીની પારાયણ
  • પાણી નહીં મળવા પર ગ્રામજનોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

રાજકોટમાં નલ સે જલની યોજના માત્ર કાગળ પર છે. ત્યારે જસદણના વિંછીયા વિસ્તારમાં પાણીની પારાયણ છે. મહિલાઓ ટાંકામાં દોરડાથી પાણી લેવા મજબૂર છે.  ફુલઝર ગામે 2 બેડા પાણી માટે મહિલાઓએ રઝળપાટ કરવી પડે છે.  ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક પાણી આપવા માંગ કરી છે. પાણી નહી મળવા પર ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગ્રામજનો પાણીનાં ટાંકામાંથી પાણી ખેંચીને ભરે છે
આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે એક બાજુ સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આઝાદી પહેલા જેમ લોકો કૂવામાંથી ખેચીને પાણી ભરતા હતા. તે જ રીતે ગ્રામજનો પાણીનાં ટાંકામાંથી પાણીં ખેંચીને ભરે છે.  ત્યારે આ ગામની મહિલાઓએ પાણી માટે પણ દૂર દૂર સુધી બેડા લઈને જવું પડે છે. ત્યારે વિંછીયા તાલુકાનાં ફુલઝર ગામમાં પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી.  ત્યારે સરકાર દ્વારા લોકોનાં ઘર સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ