બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / રાજકોટ / Dwarkadhish wears sutra clothes instead of warm clothes from today: special festival celebrated on Vasant Panchami

શૃંગાર / આજથી ગરમ વસ્ત્રોની જગ્યાએ દ્વારકાધીશને સૂતરના વસ્ત્રોનો શૃંગાર: વસંતપંચમીએ ઉજવાયો ખાસ ઉત્સવ

Vishal Khamar

Last Updated: 07:21 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વસંત પંચમી હોઈ દ્વારકાધીશ મંદિરમાં ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વસંત પંચમી નાં દિવસે ઉત્સવ આરતી, શૃંગાર દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

  • દ્વારકાધીશ મંદિરમાં ખાસ ઉત્સવ દર્શન
  • વસંત પંચમીના દિવસે ઉત્સવ આરતી, શૃંગાર 
  • ભક્તોએ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લીધો

આજે વસંત પંચમી હોઈ દ્વારકાધીશ મંદિરમાં ખાસ ઉત્સવ દર્શનનાં ભક્તોએ લાભ લીધો હતો આજે બપોરે 2 વાગ્યા થી 3 વાગ્યા સુધી જગત મંદિરમાં ખાસ ઉત્સવ દર્શન અને ઉત્સવ આરતી યોજાઈ હતી ભક્તો વસંત પંચમી ઉત્સવ નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે વસંત પંચમી નાં દિવસે ઉત્સવ આરતી, શૃંગાર દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. આજે વસંત પંચમી હોય આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય ભગવાન દ્વારકાધીશને આજથી ગરમ વસ્ત્રો કાઢી સૂતર નાં વસ્ત્રો પહેરાવી શૃંગાર કરવામાં આવે છે આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે પૂજારી પરિવાર દ્વારા ભક્તિભાવ સાથે વસંત પંચમી ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તોએ બહોળી સંખ્યામાં દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. 

ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ