બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / Dussehra 2023 hindu mythology says seeing this bird on vijayadashami will brighten your luck

Dussehra 2023 / આજે દશેરાના દિવસે જો આ પક્ષીના કરશો દર્શન, તો તમારું સૂતેલું ભાગ્ય પણ જાગી જશે, પુરાણોમાં તેનું છે અનેરું મહત્વ

Arohi

Last Updated: 11:46 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dussehra 2023: દશેરાને વિજયાદશમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લંકા નરેશ રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે.

  • આજે દેશભરમાં દશેરાની ધૂમ 
  • દશેરાના દિવસે કરો આ પક્ષીના દર્શન 
  • પુરાણોમાં છે તેનું અનેરું મહત્વ

અસત્ય પર સત્યની જીતનો પર્વ વિજયાદશમી આજે આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક શહેરમાં રાવણના પુતળાના દહનને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ આજ દશેરાનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સનાતન સંસ્કૃતિમાં જણાવ્યા અનુસાર આ તહેવારને લઈને અનેક માન્યતાઓ અને પરંપરાઓ છે. વિજયાદશમીના દિવસે આ ખાસ પક્ષીના દર્શનથી દરેક મનોકામનાઓ પુરી થવાની પણ માન્યતા છે. 

કયા પક્ષીના દર્શનથી ચમકી શકે છે કિસ્મત? 
વિજયાદશમીનો પર્વ અસત્ય પર સત્યના વિજયના પ્રતીકમાં ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવાથી મનુષ્યની દરેક પ્રકારની મનોકામનાઓની પ્રાપ્ત થશે. તેની પાછળ આપણા ધર્મ ગ્રંથમાં ઉલ્લેખ છે કે રાવણનું વધ કર્યા બાદ મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યા હતું. 

પક્ષી સ્વરૂપે આપ્યા દર્શન 
તેમણે જણાવ્યું કે તેના બાદ શ્રી રામે ભગવાન શંકરની પૂજા કરી હતી અને ભગવાન શંકરે વિજયાદમીના દિવસે જ તેમને નિલકંઠ પક્ષીના રૂપમાં દર્શન આપ્યા હતા. તેનાથી તેમને લાગેલા બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી. માટે કહેવાય છે કે વિજયાદશમીના દિવસે જે પણ વ્યક્તિ નીલકંઠ પક્ષીના દર્શન કરે છે તેમની દરેક મનોકામનાઓ પુરી થાય છે અને તે જીવનમાં પ્રગતિ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ