બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Due to sugar blood sugar level goes up and down

Health / વારંવાર માથાના દુખાવાથી છો પરેશાન? કદાચ આ એક વસ્તુ વધારે પડતી ખાતા હશો, સમજો આખુંય લૉજિક

Kishor

Last Updated: 12:04 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ પડતી ખાંડ ખાવાથી માથાનો દુખાવો થઈ શકે છે. કારણ કે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ જવાથી વ્યક્તિને માઈગ્રેનની સમસ્યા ઉભી થાય છે.

  • ખાંડને લીધે લોહીમાં સુગર લેવલમાં અપ ડાઉન થતી હોય છે
  • ખાંડને કારણે માથાના દુખાવોની સમસ્યા ઊંચકતી હોય છે માથું
  • ખાંડને લીધે માથું દુખે છે

શરીર માટે સૌથી વધુ હાનિકારક પદાર્થમાં અગ્રીમ હરોળમાં ખાંડ આવે છે. જેને  અનેક રોગનું મૂળ પણ ગણવામાં આવે છે. ખાંડ લોહીમાં સુગર લેવલમાં  અપ ડાઉન થતી હોય છે. જેના કારણે માથાના દુખાવોની સમસ્યા માથું ઊંચકતી હોય તેવું માનવામાં આવે છે.ખાંડ સંબંધિત માથાનો દુખાવો તમારા લોહીમાં ગ્લુકોઝના વધેલા સ્તર સાથે સબંધ ધરાવે છે.એટ્લે વધુ પડતી ખાંડ ખાવાથી માથાનો દુખાવો થઈ શકે છે. કારણ કે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ જવાથી વ્યક્તિને માઈગ્રેનની સમસ્યા ઉભી થાય છે. જેને ઘણીવાર હાઈપરગ્લાયકેમિઆ અને હાઈપોગ્લાયકેમિઆ તરીકે પણ ઓળખાય છે.

એક ચપટી ખાંડ પણ બદલી શકે છે તમારૂ ભાગ્ય! આ નાનકડો ઉપાય કરવાથા મળશે સફળતા,  થશે ધનલાભ | Even a pinch of sugar can change your destiny By doing this  small remedy


 લોહીમાં ગ્લુકોઝનું સ્તર 70 mg/dLથી નીચે જાય છે
અમુક કિસ્સાઓમાં ડાયાબિટીસની બીમારી ભોગવતા લોકોને ખાંડ ખાધા બાદ માથામા અસહ્ય પીડા ભોગવાનો વારો આવતો હોય છે. પરિણામે આવી વ્યક્તિને હાઈપોગ્લાયકેમિઆ અથવા હાઈપરગ્લાયકેમિઆનું જોખમ વધવાની શકયતા રહે છે. તો અમૂક કિસ્સાઓમાં આ સ્થિતિ ડાયાબિટીસ વગર પણ નોંધાઇ શકે છે. રક્ત પરિભ્રમણમાં પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ ન હોવાને કારણે ઉદભવતી સમસ્યાને હાઈપોગ્લાયકેમિઆ કહેવાય છે. આથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર 70 mg/dLથી નીચે જાય છે. કેટલીકવાર, જ્યાં સુધી સ્તર 55 mg/dL અથવા તેનાથી ઓછું ન આવે ત્યાં સુધી લક્ષણો દેખાવા લાગે છે.

વધુ ખાંડ ખાતા લોકોને ચેતવણી, ખાંડ અને કેન્સરને એકબીજા સાથે છે સીધો સંબંધ |  health sugar in fruit juice is linked to higher cancer risk says reports  says

ડાયાબિટીસ હોય, તો હાઈપોગ્લાયકેમિઆનો અનુભવ

લાંબા સમય સુધી જમવાનું ન લીધા બાદ પણ આ સમસ્યા શરૂ થઈ શકે છે. જો ડાયાબિટીસ હોય, તો હાઈપોગ્લાયકેમિઆનો અનુભવ થઈ શકે છે. કારણ કે શરીર લોહીમાં ગ્લુકોઝના સ્તરને જાળવી રાખવા પ્રયાસ કરે છે. જો નિર્ધારિત ઇન્સ્યુલિન લેતા હોવ તો આ વધુ વધી શકે છે. હાઈપોગ્લાયકેમિઆના લક્ષણ તરીકે માથાનો દુખાવો થઈ શકે છે.ખોરાક લીધા બાદ મનુષ્યના શરીરમાં સ્તરમાં ખાવાના ચાર કલાકના સમયગાળા ઝડપથી ઘટાડો થાય છે. ખોરાક ખાવાથી તમારા લોહીમાં ગ્લુકોઝ ઝડપથી વધે છે અને તમારું શરીર વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. ખોરાકમાંથી ગ્લુકોઝ પચ્યા પછી પણ, શરીર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે, જે રક્ત સુગરમાં ઝડપથી ઘટાડો તરફ દોરી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ