બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Drunken car driver from Kannur district of Kerala drove on railway tracks

VIDEO / નશામાં ધૂત આ કાર ચાલકે તો ભારે કરી! ગાડી સીધી રેલવે ટ્રેક પર જ ચડાવી દીધી, ભાનમાં આવતા જ એરેસ્ટ

Kishor

Last Updated: 10:46 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરલના કન્નુર જિલ્લામાં બેફામ દારૂ ઢીંચી નીકળેલ કારચાલક ભાન ભૂલી ગયો હતો અને તેને કાર રેલવે ટ્રેક પર ચલાવી મુકતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

  • કેરલના કન્નુર જિલ્લામાંથી ચોંકાવનારો વીડિયો
  • નશામાં ધૂત બનેલ કાર ચાલકે રેલ્વે ટ્રક પર હંકારી
  • રેલવે પોલીસે આરોપીને દબોચી લઈ હાથ ધરી કાર્યવાહી

 કેરલના કન્નુર જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં દારૂના ચીકાર નશામાં ધૂત બનેલ કાર ચાલકે કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઇ કાર રેલ્વે ટ્રક પર ચાડવી દીધી હતી. બેફામ દારૂ ઢીંચી નીકળેલ કારચાલક ભાન ભૂલી ગયો હતો અને કાર ક્યારે રેલવે ટ્રેક પર ચડી તે અંગે સમજ આવી ન હતી. યુવાને લગભગ 15 મીટર સુધી કારને રેલવે ટ્રેક પર ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રેલવે ટ્રેક પર વચ્ચોવચ હતી કાર

આ કેસની વિગત એવી છે કે 19 જુલાઈની રાતે કન્નુરના અંચરાકાંડીમાં રહેતા જયપ્રકાશ નામનો યુવાન બેફામ દારૂ ઢીંચી ચોવા રેલ્વેના ગેટ પાસે કાર લઈને પહોંચ્યો હતો. આ દરમિયાન ભાન ભૂલી તે રેલ્વે ટ્રેક પર 15 મીટર સુધી પોતાની કાર ચલાવી જતો નજરે પડ્યો હતો. આ દરમિયાન રેલવેના કર્મચારીઓને જાણ થતા સ્થાનિક લોકો અને કર્મચારીઓના હોંશ ઉડી ગયા હતા. તેઓએ તાત્કાલિક દોડી જઈને તપાસ હાથ ધરતા કારની ડ્રાઇવિંગ સીટ પર નાશાની હાલતમાં ભાન ભૂલેલ જયપ્રકાશ બેઠેલો જોવા મળ્યો હતો. આ વેળાએ કાર રેલવે ટ્રેક પર વચ્ચોવચ હતી.

આરોપી સામે કાર્યવાહી
આ દરમિયાન રેલ્વે સ્ટાફ અને સ્થાનિક લોકોએ હિંમત બતાવી અને કારને પાટા પરથી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી હતી. બાદમાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો જ્યાં જયશંકરની અટકાયત કરી લીધી હતી અને કાર પણ જપ્ત કરવામાં આવી હતી. બીજી બાજુ આરોપી જયપ્રકાશ સામે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 185 મુજબ ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ