બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / dream inauspicious to see oneself in dream repeatedly it is a sign of mental illness health tips

હેલ્થ / સપનામાં પોતાને ક્યારેય આ રીતે જોયા છે? આપે છે અશુભ સંકેત, માનસિક બીમારીની છે નિશાની

Arohi

Last Updated: 06:17 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જ પ્રકારના સપના વારંવાર આવવા એક ખાસ પ્રકારનો સંકેત આપે છે.

  • સપનામાં પોતાને આવી સ્થિતિમાં જોયા છે? 
  • માનસિક બીમારીનો છે સંકેત 
  • જાણો વધુ વિગતે

સપના (Dream)માં પોતાને અજીબ સ્થિતિમાં જોઈને વ્યક્તિ ઘણી વખત ડરવા લાગે છે પરંતુ બની શકે છે કે તે સપનું શુભ અને સારૂ ફળ આપનારૂ હોય. ત્યાં જ અમુક અજીબ અને સામાન્ય સપના ખૂબ જ અશુભ પણ સાબિત થઈ શકે છે. તે ઉપરાંત અમુક સપના તમારા સરળ જીવનમાં આવનાર ફેરફારનો સંકેત પણ આપે છે. એવા જ અમુક સપનાનું સતત આવવું જણાવે છે કે વ્યક્તિ માનસિક રીતે બિમારીનો છે અથવા તેનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. 

અશુભ માનવામાં આવે છે આ રીતે પોતાને સપનામાં જોવું 
સપનામાં વ્યક્તિ પોતાને અથવા બીજાને જોવે છે અને ઘણી વખત એવી વસ્તુઓ જોવ છે જે તેણે હકીકતે ક્યારેય ન જોઈ હોયય સપનામાં પોતાને અમુક ખાસ કામ કરતા જોવા અથવા કોઈ અજીબ રૂપમાં જોવા પણ ખતરાનો સંકેત હોઈ શકે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં પોતાને યાત્રા કરતા જોવા, પોતાનું મુંડન થતા જોવું અથવા ગધેડા પર બેસેલા જોવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવા સપના કોઈ મોટા નુકસાનનું સંકેત આપે છે. આ પ્રકારે સપનામાં કોઈ તમને સુકા ફૂલોની માળા પહેરીને જુએ તો આ કોઈનાથી વિયોગનો ઈશારો આપે છે. 

આવા સપના માનસિક બીમારીની નિશાની 
સપનામાં પોતાને ઘણી વખત રોતા-બુમો પાડતા જોવા અથવા કોઈને આજીજી કરતા જોવા માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતું. આ દર્શાવે છે કે વ્યક્તિ અસુરક્ષાની ભાવનાથી ઘેરાયેલો છે. એવામાં તેમણે જલ્દી પોતાની સમસ્યાઓનું સોલ્યુશન લાવવું જોઈએ. ત્યાં જ સપનામાં વારંવાર એવું જોવું કે તમે ક્યાંક ફસાયેલા છો અને ખૂબ જ પ્રયત્ન બાદ પણ ત્યાંથી નિકળી નથી શકતા તો આ તમારો આત્મવિશ્વાસ ઓછો થવાની નિશાની છે. માટે પોતાને ગ્રૂમ કરો અને એવી સ્થિતિથી બહાર નિકળો. 

ત્યાં જ સપનામાં કોઈને પોતાનો પીછો કરતા જોવું એ વાતનો સંકેત છે કે અસલ જીવનમાં કોઈ એવી સમસ્યા છે જે તમારા પર ખરાબ રીતે હાવી થઈ રહી છે. એવી સ્થિતિમાં પોતાને મજબૂત બનાવીને તે પડકારનો સામનો કરવો જ યોગ્ય છે. નહીં તો માનસિક રીતે બીમાર થવામાં વાર નથી લાગતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ