બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / dragon fruit cultivation at home tips

બિઝનેસ ટિપ્સ / હવે ઘરે જ ડ્રેગન ફ્રૂટની ખેતીથી કમાઈ શકો છો લાખો રૂપિયા, આ પદ્ધતિથી અપાવશે બમ્પર નફો

Manisha Jogi

Last Updated: 02:57 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ઘરે રહીને ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને પૈસાની બચત કરી શકો છો. ડ્રેગન ફ્રૂટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટનો સ્વાદ કિવી કે પેર જેવો હોય છે.

તમે ઘરે રહીને ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને પૈસાની બચત કરી શકો છો. ડ્રેગન ફ્રૂટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટની છાલ એકદમ ચમકદાર લાલ હોય છે અને તેના પર લીલાં ભીંગડાં હોય છે અને માટે જ તેને ડ્રેગન ફ્રૂટ કહેવાય છે. આ ફ્રૂટ પોષકતત્ત્વોથી ભરપૂર છે. ડ્રેગન ફ્રૂટનો સ્વાદ કિવી કે પેર જેવો હોય છે 

ઘરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી

  • માર્કેટમાં ડ્રેગન ફ્રૂટની કિંમત ખૂબ જ વધુ હોય છે. જો તમે આ ફ્રૂટ ખાવા માંગો છો, તો તમારે વધુ રકમ ખર્ચ કરવી પડે છે. તમે ઘરે રહને જ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને પૈસાની બચત કરી શકો છો. ઘરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થઈ શકે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 
  • ઘરે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે ડ્રેગન ફ્રૂટના બીજ, કૂંડા, લાલ માટી, કોકોપીટ, ખાતર અને રેતીનું મિશ્રણ તથા પાણીની જરૂર રહે છે. તમે બજારમાંથી ડ્રેગન ફ્રૂટના બીજ ખરીદી શકો છો.
  • ઘરમાં ડ્રેગન ફ્રૂટ ઉગાડવા માટે કૂંડાની જરૂર હોય છે. કૂંડામાંથી પાણી નીકળી શકે તે માટે તેમાં છિદ્ર હોવું જરૂરી છે. હવે ચીકણી માટીને ભીની કરીને બીજને 1 સેન્ટીમીટર સુધી વાવી દો. ડ્રેગન ફ્રૂટના બીજ 20-30 સેમી દૂર દૂર વાવો. 
  • ડ્રેગન ફ્રૂટના છોડને મહિનામાં એકવાર ખાતર આપો. આ છોડને દરરોજ 6 કલાક સુધી તડકામાં રાખો. છોડના વિકાસ માટે છોડને તડકો મળવો જરૂરી છે. 
  • નિષ્ણાંતો અનુસાર ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામીન સી, એ અને બી રહેલું છે. 

વધુ વાંચો: કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ ડ્રાયફ્રૂટ, વિટામિનથી છે ભરપૂર

  • ડ્રેગન ફ્રૂટને એન્ટીઓક્સિડેન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેથી શરીરને અન્ય બિમારી સામે રક્ષણ મળે છે અને હાર્ટ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ