બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / dont make these five mistakes after buying new car

ઑટો મોબાઇલ / Car Care Tips: નવી કાર ખરીદ્યાં બાદ ક્યારેય ન કરતા આ 5 ભૂલ, નહીં તો ભોગવવું પડશે નુકસાન

Arohi

Last Updated: 02:32 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Buying A New Car: મોટાભાગે નવી કાર ખરીદ્યા બાદ અજાણતા જ લોકો એવી ભુલો કરી બેસે છે કે તેના કારણે કારને મોટુ નુકસાન થવાનો ખતરો રહે છે. આ ભુલો કઈ છે આવો જાણીએ.

  • નવી કાર ખરીદ્યા બાદ ન કોર આ ભૂલો 
  • થઈ શકે છે મોટુ નુકસાન 
  • અજાણતા મોટાભાગના લોકો કરે છે આવી ભૂલો 

સામાન્ય રીતે નવી કારને ખરીદતી વખતે આપણે ઘણી વખત એવી ભુલો કરી દઈએ છીએ દેના કારણે એન્જિનને મોટુ નુકસાન થવાનો ખતરો વધી જાય છે. એવામાં અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી મોટા ખર્ચાથી બચી શકાય. 

વધારે લાંબી યાત્રા ન કરો
જો તમે હાલમાં નવી કાર ખરીદી છે તો પ્રયત્ન કરો શરૂઆતમાં વધારે લાંબી યાત્રા ન કરો. હકીકતે કારનું એન્જિન નવું હોય છે તો એવામાં ઓછી યાત્રા કરવાથી એન્જિનને સારી રીતે ટ્યૂન થવાનો મોકો મળી જાય છે. ત્યાં જ લાંબી યાત્રાના કારણે એન્જિર પર વધારે દબાણ પડી શકે છે જેનાથી મુશ્કેલી થઈ શકે છે. માટે પ્રયત્ન કરો કે પહેલી સર્વિસ બાદ જ કારથી લાંબી યાત્રા કરો. 

ઓવર લોડિંગ ન કરો 
આમ તો કોઈ પણ કામમાં ક્ષમતા કરતા વધારે ભાર ન રાખવો જોઈએ. પરંતુ જો તમારી કાર નવી છે તો પણ વધારે સાવધાની રાખવાની જરૂર છે. નવી કારમાં વધારે સામાન રાખવાથી વધારો લોડ સીધો એન્જિન પર આવે છે. જેનાથી એન્જિનમાં મુશ્કેલી આવી શકે છે. 

ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ ઓછો કરો
નવી કારમાં કંપનીઓની તરફથી ઘણા સારા ફિચર્ચ આપવામાં આવે છે. આ ફિચર્સમાં એક ફિચર ક્રૂઝ કંટ્રોલ હોય છે. જો તમારી કાર નવી છે અને મેનુઅલ છે તો અમુક સમય માટે તેનો ઉપયોગ ઓછો કરો. 

કારણ કે વધારે આ ફિચરનો ઉપયોગ લાંબી યાત્રા હાઈવે પર કરવાના સમયે કરવામાં આવે છે. ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ જો તમે કરો છો તો તમને લાંબા સમય સુધી કારની સ્પીડ મેઈન્ટેઈન કરવાની રહે છે. જે નવા એન્જિન માટે ઘાતક સાબિત થઈ શકે છે. 

મેનુઅલને વાંચો 
નવી કાર ખરીદ્યા બાદ તેને ચલાવતા પહેલા આપણે વધારે વિચારતા નથી. સાથે જ ક્યારેક ક્યારેક કારના મેનુઅલને વાંચતા પણ નથી. દરેક કારમાં અમુક અલગ પ્રકારના ફિચર્સ અને ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવે છે. માટે જરૂરી છે કે કારને ખરીદ્યા બાદ તેના મેનુઅલને સારી રીતે વાંચો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ