ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ આવી રહ્યા છે ગુજરાત, USનું કાર્ગો વિમાન પહોંચ્યું અમદાવાદ | Donald Trump is coming to Gujarat on February 24

Video / ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ આવી રહ્યા છે ગુજરાત, USનું કાર્ગો વિમાન પહોંચ્યું અમદાવાદ

ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે ત્યારે ટ્રમ્પની મુલાકાત પૂર્વે USનું કાર્ગો વિમાન કાર અને કાફલાને લઈને અમદાવાદ પહોંચ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે નજર રાખવા અમેરિકી સુરક્ષા સંસ્થા પણ તૈનાત રહેશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ