બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dog attacked petitioners and employees at Godhra collector office

સાચવજો / હદ થઇ ગઇ! હવે ગોધરામાં શ્વાને કહેર વર્તાવ્યો, કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં 7 લોકો પર રખડતા કૂતરાં તૂટી પડ્યાં

Priyakant

Last Updated: 04:44 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Godhra Dog Attack News: ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં 7 વ્યક્તિઓ શ્વાનના હુમલાનો ભોગ બન્યા, અરજદારો, નાની બાળકી અને કર્મચારીને શ્વાનને ભર્યા બચકા

  • ગોધરા શહેરમાં શ્વાનના આતંકનો સિલસિલો યથાવત
  • ગોધરા કલેકટર કચેરી કંપાઉન્ડમાં શ્વાનનો આતંક
  • કચેરીમાં આવેલા અરજદારો અને કર્મચારીઓ પર કર્યો શ્વાને હુમલો
  • ગોધરા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં 7 વ્યક્તિઓ પર શ્વાનનો હુમલો

પંચમહાલના ગોધરા શહેરમાં શ્વાનના આતંકનો સિલસિલો યથાવત હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગોધરા કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં શ્વાનના હુમલાથી અરજદારો પરેશાન બન્યા છે. કચેરીના કંપાઉન્ડમાં અરજદારો અને કર્મચારીઓ પર શ્વાને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. 

ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં 7 વ્યક્તિઓ શ્વાનના હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ કલેક્ટર કચેરીમાં શ્વાનના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન ગોધરા કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં એક સાથે 7 વ્યક્તિઓ શ્વાનના હુમલાનો ભોગ બન્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોધરા શહેરમાં કલેક્ટર કચેરીમાં અરજદારો, નાની બાળકી અને કર્મચારી મળી કૂલ 7 લોકોને શ્વાને બચકાં ભર્યા હતા. જે બાદમાં તમામને સારવાર અર્થે નજીકનો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ