બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

VTV / ધર્મ / does yagya and havan kill bacteria and viruses know what report says

રિપોર્ટ / હવન-યજ્ઞ કરવાથી ખતમ થઈ જાય છે બેક્ટેરિયા અને વાયરસ? સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, મોટા પ્રમાણમાં મળી આ વસ્તુ

Arohi

Last Updated: 11:53 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવન અને યજ્ઞના ફાયદા પર તમામ પ્રકારના દાવા થયા છે. જોકે ઘણા લોકો તેના પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. હવે એક વૈજ્ઞાનિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં હવનની રાખનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

  • યજ્ઞ અને હવન પર થયા છે ઘણા દાવા 
  • વૈજ્ઞાનિક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 
  • હવનની રાખનું વિશ્લેષણ કરવામાં આવ્યું 

હવન અને તેની રાખને લઈને અલગ અલગ પ્રકારના દાવા કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવન બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરે છે. આટલું જ નહીં તેની રાખ ખાતરનું કામ કરી શકે છે. આ જમીનની ઉર્વરકતાને વધારે છે. હવે તેને લઈને વધુ એક સાયન્ટિફિક રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. 

કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમથી ભરપુર 
હવનની રાખમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની સાથે ભરપુર પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે. આ દરેક તત્વ જમીનની ઉર્વરતા વધારવા માટે જરૂરી છે. હકીકતે આજ તત્વોને વધારવા માટે કેમિકલ ફર્ટિલાઈઝરનો ઉપયોગ પણ થાય છે. 

રિપોર્ટમાં એક બીજી ખાસ વાત જણાવવામાં આવી છે. તે એ છે કે યજ્ઞના બાદ બેક્ટેરિયા અને વાયરસનો લોડ હવામાં ઓછો થાય છે. આ રિપોર્ટ નિશ્ચિત રીતે વૈદિક પદ્ધતિ પર મોહર લગાવે છે. હિંદુ વેદ- શાસ્ત્રોમાં હવન અને યજ્ઞના ફાયદાને જણાવવામાં આવી રહ્યું છે. આપણા ઋષિ-મુની દરરોજ હવન કરતા હતા. 

હવનની રાખ પર થયુ સંશોધન 
લેબમાં હવનની રાખને મોકલવામાં આવી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ- સેન્ટ્રલ સોયલ સેલિનિટી રિસર્ચ ઈસ્ટીટ્યુટ રીઝનલ રિસર્ચ સ્ટેશને તેનો એનાલિસિસ રિપોર્ટ મોકલ્યો છે. 

હવનની રાખમાં મળ્યું ભરપૂર પોટેશિયમ 
હવનની રાખમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ મળી આવ્યું છે. પોટેશિયમની સાથે છોડ માટે ફાયદાકારક કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર મળ્યું છે. 

યજ્ઞ બાદ હવામાં ઓછા થયા બેક્ટેરિયા અને ફંગસ 
આ રિપોર્ટ યજ્ઞના બીજા ફાયદાઓની તરફ પણ ઈશારો કરે છે. રિપોર્ટ કહે છે કે માઈક્રોબિયલ એનાલિસિસ દર્શાવે છે કે હવન અને યજ્ઞના અડધા કલાક બાદ બેક્ટેરિયલ અને ફંગલ લોડ ઘટી ગયું.

સરળ ભાષામાં સમજીએ તો હવન અને યજ્ઞની બાદ બેક્ટેરિયા અને ફંગસ ઓછા થઈ ગયા. તેનાથી પણ વધારે રસપ્રદ વાત એ છે કે આ યજ્ઞ થઈ જવાના ચાર કલાક બાદ હવામાં બેક્ટેરિયલ અને ફંગલ લોડમાં કમી આવી ગઈ. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ