બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Do you also see elephants, water or gods in your dreams?

ધર્મ / શું તમને પણ સપનામાં દેખાય છે આ 5 ચીજ? તો ફાવી ગયા સમજો, ચમકી શકે છે કિસ્મત

Pooja Khunti

Last Updated: 01:10 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dreams: શું તમને પણ સપનામાં હાથી, પાણી અથવા દેવતા દેખાય છે. જો આવું હોય તો જાણો તમારા જીવનમાં શું અસર થશે.

પ્રકૃતિ તમને સપના દ્વારા સંકેત આપતી હોય છે
સપનામાં વહેતો પ્રવાહ જોવા મળે
તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે

લોકોને સપનામાં ઘણી વસ્તુઓ દેખાય છે. ક્યારેક સારું તો ક્યારેક ખરાબ. જ્યારે તમે ધનવાન થવાનાં હોય ત્યારે પ્રકૃતિ તમને સપના દ્વારા સંકેત આપતી હોય છે. ઘણી વાર લોકો સમજી શકતા નથી. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતાં પહેલા તમને સપનામાં આ વસ્તુઓ દેખાય છે. ઘણી વાર લોકો ભયભીત થઈ જતાં હોય છે. જાણો આ સંકેતોનો શું અર્થ થાય છે. 

હાથી 
સપનામાં હાથી જોવા મળે તો સમજી લેવું કે તમને બુધ્ધિ, વિવેકની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની છે. 

વરસાદ 
સપનામાં વરસાદ પડતો દેખાય તો આ ખૂબજ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એમ થાય છે કે તમારા પર ધન અને માન-સમ્માનની વર્ષા થવાની છે. 

વહેતો પ્રવાહ 
સપનામાં વહેતો પ્રવાહ જોવા મળે અને તેમાં પણ એકદમ શુદ્ધ પાણી જોવા મળે તો સમજવું કે, તમારા જીવનમાં પ્રગતિ થવાની છે. તમારું નામ થશે અને તમને પૈસા મળશે. 

દેવ દર્શન 
સપનામાં દેવી-દેવતા, ઈસ્ટ દેવતા અથવા ગુરુ દેખાય તો સમજવું કે તમને જ્ઞાનની પ્રાપ્તિ થવાની છે. આ એક શુભ સપનું છે અને તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. 

શિવ ભગવાન અથવા શિવલિંગ 
સપનામાં શિવ ભગવાન અથવા શિવલિંગ દેખાય તો સમજવું કે તમે જલ્દી ધનવાન થવાનાં છો. આ એક શુભ સપનું માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ