બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Do this special remedy according to your zodiac sign on the day of Ganesh Chaturthi

શાસ્ત્ર / ગણેશ ચતુર્થીના દિવસે રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાય, મળશે ચમત્કારી લાભ, વિધ્ન દૂર થશે

Kishor

Last Updated: 11:50 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થીનું પર્વ આંગણે ટકોરો મારી રહ્યું છે, ત્યારે આ દિવસોમાં અમુક નિયમનું પાલન કરીને દુંદાળા દેવની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે.

  • ગણેશ ચતુર્થીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ
  • અમુક નિયમનું પાલન કરી કરાતી પૂજા મનાઈ છે શ્રેષ્ઠ
  • જાણો રાશિ પ્રમાણે ઉપાય

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી આ વખતે 19 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. 10 દિવસ સુધી ચાલતા આ તહેવારનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ મહત્વ છે. ભગવાન વિઘ્નહર્તા ગણેશની પૂજા આ દિવસમાં વિશેષ મહત્વ ધરાવે છે. ગણેશ ભગવાનની સ્થાપના કર્યા બાદ આ તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ 10 દિવસમાં બાપ્પાને અનેક પ્રકારના વ્યંજનોનો ભોગ ધરવામાં આવે છે. ત્યારે અમુક નિયમનું પાલન કરી ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનમાં તેનું હકારાત્મક પરિણામ મળે છે. જાણો રાશિ પ્રમાણે ઉપાય!

બાપ્પા મોર્યા: આ મંત્રોના જાપ કરવાથી તમારી મનોકામના અનુસાર મળશે ફળ, જાણો  પોતાની રાશિ મુજબ ગણપતિની પૂજાનું રહસ્ય | ganesh chaturthi 2021 do ganpati  puja ...

મેષ
મેષ રાશિના જાતકોએ ગણેશજીની પૂજામાં ગોળનો ભોગ ધારવો જોઈએ. જયારે વૃષભ રાશિના જાતકએ બપ્પાને મીસરી અર્પિત કરવી જોઈએ. મિથુન રાશિના જાતકોએ મગની દાળ અથવા મગના લાડુ જરૂરિયાતમન્દ લોકોને દાન કરવા જોઈએ. તો કર્ક રાશિના જાતકોએ 11 મોદક ગણપતિજીને ભોગ લગાવી 11 કન્યાઓને આપવાએ શાસ્ત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. 

સિંહ
સિંહ રાશિના જાતકો કિશમિશ નાખેલી ખીર ગણપતિજીને 10 દિવસ ભોગ ધરવી જોઈએ તો કન્યા રાશિના જાતકો આ દિવસે ગણેશજીની બાળ સ્વરૂપની પૂજા કરીને સૂકા મેવાનો ભોગ ધરવો ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તુલા રાશિના લોકોએ ગણેશજીને 5 નારિયેળ ચઢાવવા અને ઘીનો દીવો કરવો તથા વૃશ્ચિક રાશિના લોકોએ શ્વેતર્ક ગણેશજીણી પૂજા કરવી જોઈએ અને તેલ ચઢાવવું જોઈએ.

ધન રાશિના જાતકોએ આ 10 દિવસ ૐ ગં ગણપતેય નમઃ મંત્રનો જાપ શ્રદ્ધા પૂર્વક કરવો જોઈએ. તો મકરાણી રાશિના જાતકોએ એલચી, લવિંગની સાથે પીળા રંગના ફૂલ ગણપતિને અર્પિત કરવા જોઈએ. તો કુંભ રાશિના જાતકોએ મંદિરમાં દાન આપવાની સાથે સાથે ગણપતિની આરતી કરવી જોઈએ. અને છેલ્લે મિનિટ રાશિના જાતકોએ હરિદ્રા ગણેશની પૂજા મઢ અને કેસરથી કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ