બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Do not take such a risk! Will you get likes in Rail, if there is no life? Video made in the middle of the railway line in Vadodara

VIDEO / આવુ જોખમ ન લેશો! રિલમાં લાઇક મળશે,જિંદગી નહીં રહે તો?, વડોદરામાં રેલવે લાઇનની વચ્ચોવચ બનાવ્યો વીડિયો

Vishal Khamar

Last Updated: 08:58 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ-મુંબઈ રેલ્વે લાઈન પર 2 યુવકોએ જીવનાં જોખમે મોડેલિંગ વીડિયો બનાવતા વીડિયોમાં કેદ થઈ ગયા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં ચાહના મેળવવા યુવાનોએ મોડિલિંગ વીડિયો બનાવતા નજરે પડી રહ્યા છે.

  • વડોદરામાં રેલ્વે ટ્રેક પર જીવનાં જોખમે વીડિયો બનાવતા બે યુવકો
  • અમદાવાદ-મુંબઈ રેલ્વે લાઈન પર 2 યુવકોએ બનાવ્યો મોડેલિંગ વીડિયો
  • વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

વડોદરા રેલ્વે સ્ટેશનથી મુંબઈ સહિત ભારતનાં અનેક જગ્યાએ પેસેન્જર તેમજ માલગાડી ટ્રેનની અવર જવર ચાલુ જ રહેતી હોય છે. ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશનથી દર 5 મિનિટે ટ્રેન પસાર થતી હોય છે. ત્યારે અમદાવા-મુંબઈ રેલ્વે લાઈન પર 2 યુવકોએ બિંદાસ્ત રીતે કોઈ પણ જાતની પરવા કર્યા વગર જીવનાં જોખમે રેલ્વે પાટા પર મોડેલિંગ વીડિયો બનાવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ચાહના મેળવવાનાં નશામાં આ યુવાનોએ તેમનો જીવ જોખમમાં મુક્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ