બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ફેશન અને સૌંદર્ય / do not run after cream powder eat these things if you want glowing and healthy skin

બ્યુટી ટિપ્સ / ક્રીમ અને પાઉડરને મૂકો સાઈડમાં! સુંદર ત્વચા માટે આજે જ ખાવાનું શરૂ કરો લીંબુ-નારંગી સહિતના આ ફળો

Bijal Vyas

Last Updated: 03:02 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Glowing and healthy skin:સુંદર દેખાવા માટે ત્વચાએ અંદરથી સ્વસ્થ્ય હોવુ ખૂબ જ જરુરી છે, તેથી હેલ્દી ખાવ જોઇએ, જે તમારા ચહેરા પર પણ દેખાવા લાગશે...

  • લીંબુ ચહેરા પર ચમક વધારે છે અને ત્વચામાં નરમાશ લાવે છે.
  • નિયમિત રુપથી સફરજન ખાવાથી તમારી સ્કિનને હાઇડ્રેશન મળે છે
  • નારંગી ત્વચા પરના સોજા ઘટાડવામાં મદદ કરે છે

Glowing and healthy skin: દરેક મહિલાને સુંદર દેખાવા માટે અને પ્રકારના નુસ્ખા અપનાવે છે. ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે મહિલાઓ અનેક રીતની મોંઘી ક્રિમો લગાવે છે, જ્યારે સુંદર દેખાવા માટે ત્વચાએ અંદરથી સ્વસ્થ્ય હોવુ ખૂબ જ જરુરી છે. ઘણા ફ્રૂટ્સ એવા છે જેના નિયમિત સેવનથી જ સ્કિન પર ગ્લો દેખાવા લાગે છે, તો ઘણા ફ્રૂટ્સને ચહેરા પર મસાજ કરવાથી કે પેસ્ટ બનાવીને લગાવવાથી ટેનિંગ દૂર થાય છે. તો આવો જાણીએ તે ક્યા ફળો છે જે સ્કિનને ગ્લો આપવામાં મદદ કરે છે. 

ફળ ફક્ત તમારા શરીરને પોષણ આપે છે તે સાથે ચહેરાને પણ સુંદર બનાવે છે.  
1. નારંગીઃ
નારંગીમાં વિટામીન સી ઉચ્ચ સ્ત્રોત હોય છે, જે તમારી સ્કિનને ગ્લોઇંગ બનાવી શકે છે. તે સોજાને ઘટાડે છે અને કોલેજનના ઉત્પાદનને વધારે છે. 

મોબાઇલ-કમ્પ્યૂટરના વધુ પડતા વપરાશ વચ્ચે આંખોની આ રીતે રાખો સંભાળ | Include  these food in your diet

2. પપૈયુઃ પપૈયામાં વિટામીન એ, બી અને સી હોય છે. એન્ટી એજિંગ હોવાની સાથે આ જીવાણુરોધી અને એન્ટીફંગલ ગુણોથી ભરપુર હોય છે. 

3. લીંબુઃ શરીરની સાથે ત્વચાને હેલ્દી રાખવા માટે તમને તમારા રોજની ડાયેટમાં લીંબુનો ઉપયોગ કરવો જરુરી છે. લીંબુમાં વિટામીન એ, બી અને સી ભરપુર માત્રામાં હોય છે. આ ચહેરા પર ચમક વધારે છે અને ત્વચામાં નરમાશ લાવે છે.

4. સફરજનઃ સફરજન પોષક તત્વોનો ખજાનો છે, જે શરીરની સાથે તમારી ત્વચાના અઢળક ફાયદા પહોંચાડે છે. તેમાં વિટામીન એ,બી કોમ્પ્લેક્સ અને સી હોય છે. નિયમિત રુપથી સફરજન ખાવાથી તમારી સ્કિનને હાઇડ્રેશન મળે છે અને ચમકદાર બનાવે છે. 

Topic | VTV Gujarati

5. કેળાઃ કેળા વિટામીન એ,બી અને ઇથી ભરપુર હોય છે, તેથી આ એન્ટી-એજિંગ એજન્ટના રુપમાં કામ કરે છે અને સ્કિન પર ગ્લો લાવે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ