બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / do not give these 5 things on friday lakshmi mata gets angry

આસ્થા / શુક્રવારે ભૂલથી પણ કોઈને ન આપવી જોઈએ આ સફેદ વસ્તુ, નહીંતર ઘરમાં આવી જશે કંગાળી

Manisha Jogi

Last Updated: 04:45 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે વિધિ વિધાન સાથે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે કેટલાક ખાસ કામ ના કરવા જોઈએ, નહીંતર ઘરમાં કંગાળી આવી શકે છે.

  • તમામ દિવસ અલગ દેવી દેવતાઓને સમર્પિત
  • શુક્રવારનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત
  • આ દિવસે કેટલાક કામ ના કરવા જોઈએ

હિંદુ ધર્મમાં તમામ દિવસ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે. તે પ્રકારે શુક્રવારનો દિવસ માઁ લક્ષ્મીનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે વિધિ વિધાન સાથે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. શુક્રવારના દિવસે માઁ લક્ષ્મીને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ દિવસે કેટલાક ખાસ કામ ના કરવા જોઈએ, નહીંતર ઘરમાં કંગાળી આવી શકે છે. 

શુક્રવારે કયા કામ ના કરવા-
સાકર આપવી નહીં- શુક્રવારના દિવસે કોઈપણ વ્યક્તિને સાકર ના આપવી જોઈએ. આ પ્રકારે કરવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ શુક્ર ગ્રહના પ્રભાવથી જ આવે છે, જેથી શુક્ર ગ્રહ નબળો પડે તો સુખ અને સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે. 

ઘર ચોખ્ખુ રાખવું- 
ઘરમાં સાફ સફાઈ રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. માનવામાં આવે છે કે, લક્ષ્મી માતા ગંદી જગ્યાએ આવતા નથી. આ કારણોસર શુક્રવારે ભૂલથી પણ ઘરમાં ગંદકી ના કરવી જોઈએ. માનવામાં આવે છે કે, જે ઘરમાં ગંદકી હોય છે. ત્યાં માઁ લક્ષ્મીનો વાસ થતો નથી. 

માંસ-મદિરાનું સેવન ના કરવું-
શુક્રવારના દિવસે ભૂલથી પણ માંસ-મદિરાનું સેવન ના કરવું જોઈએ. શક્ય હોય તો આ દિવસે સંપૂર્ણપણે સાત્ત્વિક ભોજન કરવું. આ દિવસે માંસ-મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે. 

અપશબ્દો બોલવા નહીં- 
માનવામાં આવે છે કે, શુક્રવારે કોઈની સાથે લડાઈ ઝઘડો ના કરવો જોઈએ અને અપશબ્દો ના બોલવા જોઈએ. આ દિવસે ગાળો બોલવાથી માઁ લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે અને નાણાંકીય નુકસાન થાય છે. 

ઉધાર લેવડ દેવડ ના કરવી- 
શુક્રવારે ઉધાર નાણાંકીય લેવડ દેવડ ના કરવી જોઈએ, નહીંતર માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે. જેના કારણે નાણાંકીય નુકસાન થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ