બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / do not eat these foods in uric acid disease otherwise kidney will start damage

Health / શું શરીરમાં વધી ગઇ છે યૂરિક એસિડની માત્રા? તો સાવધાન, નહીં તો કિડનીને થઇ શકે છે મોટું નુકસાન

Manisha Jogi

Last Updated: 01:49 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં તમામ વયના લોકો યૂરિક એસિડની બિમારીનો શિકાર બની રહ્યા છે. યૂરિક એસિડ શરીરમાં રહેલ એક અયોગ્ય પદાર્થ છે.

  • તમામ વયના લોકો યૂરિક એસિડની બિમારીનો શિકાર
  • યૂરિક એસિડ શરીરમાં રહેલ એક અયોગ્ય પદાર્થ
  • પ્યૂરિયનયુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી યૂરિક એસિડ બને છે

અયોગ્ય ખાનપાન અને લાઈફસ્ટાઈલના કારણે આજના સમયમાં તમામ વયના લોકો યૂરિક એસિડની બિમારીનો શિકાર બની રહ્યા છે. યૂરિક એસિડ શરીરમાં રહેલ એક અયોગ્ય પદાર્થ છે. પ્યૂરિયનયુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી યૂરિક એસિડ બને છે. 

કિડની આ યૂરિક એસિડને ફિલ્ટર કરે છે, પરંતુ યૂરિક એસિડનું સ્તર વધી જવાને કારણે ફિલ્ટર થઈ શકતું નથી અને ધીરે ધીરે કિડની ખરાબ થવા લાગે છે. યૂરિક એસિડના કારણે સાંધાના દુખાવા અને ગઠિયા જેવી બિમારીઓ શરીરમાં પ્રવેશી જાય છે. આ પ્રકારની સમસ્યાથી પીડાતા લોકોએ આ ફૂડનું બિલકુલ પણ સેવન ના કરવું જોઈએ. 

શુગરયુક્ત ડ્રિંક્સ-
શુગરયુક્ત ડ્રિંક્સમાં ફ્રક્ટોજ હોય છે. શરીર ફ્રક્ટોજ તોડે, એટલે શરીરમાંથી રાસાયણિક યૌગિક નીકળવા લાગે છે. પ્યૂરીન તૂટવાથી શરીરમાં યૂરિક એસિડ બનવા લાગે છે. 

દારૂ-
દારૂના કારણે યૂરિક એસિડ વધવા લાગે છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે દારૂનું સેવન ના કરવું જોઈએ. ગઠિયા અને કિડનીની બિમારીથી પીડાતા લોકોએ અરબીનું વધુ સેવન ના કરવું જોઈએ. 

લાલ માંસ- 
લાલ માંસમાં ભરપૂર માત્રામાં પ્યૂરિન હોય છે. આ કારણોસર લાલ માંસનું વધુ સેવન કરવાથી યૂરિક એસિડનું સ્તર વધી શકે છે. 

સી ફૂડ- 
શેલફિશ, સાર્ડિન અને ટૂના માછલીમાં ભરપૂર માત્રામાં પ્યૂરિન હોય છે, જેના કારણે યૂરિક એસિડનું સ્તર વધવા લાગે છે. આ કારણોસર આ ફૂડનું સેવન ના કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ