બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / do chant these 11 mantras in sawan you will get auspicious results

Sawan 2023 Mantra / આવી રહ્યો છે શ્રાવણ મહિનો: ભોળાનાથની ભક્તિ કરવી હોય તો યાદ રાખી લો આ 11 મંત્ર, જપ કરવાથી મળે છે શુભફળ

Bijal Vyas

Last Updated: 05:47 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ કેલેન્ડરમાં ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો શ્રાવણ શરૂ થવાનો છે. શિવ ભક્તો આ દરમિયાન ચારેબાજુ માત્ર અને માત્ર ભોલે બાબાની ગુંજ સંભળાય છે.

  • થોડા દિવસોમાં જ શરુ થશે ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ 
  • ભગવાન શિવને પ્રસન્ન કરવા માતા પાર્વતીએ પણ કરી હતી તપસ્યા 
  • ભોળાનાથના આ મંત્રોનો જાપ કરવાથી મળશે શુભ ફળની પ્રાપ્તિ

Sawan 2023 Mantra : હિન્દુ કેલેન્ડરમાં ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો શ્રાવણ શરૂ થવાનો છે. શિવ ભક્તો માટે આ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દરમિયાન ચારેબાજુ માત્ર અને માત્ર ભોલે બાબાની ગુંજ સંભળાય છે. આ સમયે તમામ શિવભક્તો ભગવાન શિવની પૂજામાં મગ્ન હોય છે. કહેવાય છે કે, મા પાર્વતીએ પણ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે મા પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધા હતા. તેથી જો તમે પણ મનવાંછિત ફળ મેળવવા ઈચ્છતા હોય તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા જરુરથી કરો. હવે આવી સ્થિતિમાં તમારે  કેટલાક મંત્રોના જાપ વિશે જાણીએ....

ભગવાન શિવના આ મંત્રનો જાપ કરો, શુભ ફળની થશે પ્રાપ્તિ 
1. દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ મેળવવા માટે ભગવાન શિવના અઘોર મંત્રનો 1 વાર જાપ કરો.
‘ऊँ अघोरेभ्यो अथघोरेभ्यो, घोर घोर तरेभ्यः। सर्वेभ्यो सर्व शर्वेभ्यो, नमस्ते अस्तु रूद्ररूपेभ्यः’।।

Tag | VTV Gujarati

2. જો તમે શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવવા માંગતા હોય તો ભગવાન શિવના આ મંત્રનો 51 વાર જાપ કરો.
‘ऊँ शं शंकराय भवोद्भवाय शं ऊँ नमः’

3. દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માટે આ મંત્રનો 108 વાર જાપ કરો.
‘ऊँ शिवाय नमः ऊँ’

4. બિઝનેસમાં પ્રગતિ માટે આ મંત્રનો 216 વાર જાપ કરો.
‘ऊँ शं शिवाय शं ऊँ नमः’

5. નોકરીમાં પ્રમોશન માટે આ મંત્રનો 21 વાર જાપ કરો.
‘नमामिशमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं’।।

6. સારું સ્વાસ્થ્ય રાખવા માટે આ મંત્રનો 31 વાર જાપ કરો.
‘ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥' 

7. આર્થિક સ્થિતિ સુધારવા માટે આ મંત્રનો 51 વાર જાપ કરો.
‘ऊँ शं भवोद्भवाय शं ऊँ नमः’।।

Topic | VTV Gujarati

8. ઈચ્છિત વર કે વધુ મેળવવા માટે આ મંત્રનો 11 વાર જાપ કરો
‘निजं निर्गुणं निर्विकल्पं निरीहं। चिदाकाश माकाश वासं भजेऽहं’।।

9. કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન મેળવવા માટે આ મંત્રનો 111 વાર જાપ કરો.
‘ऊँ शं विश्वरूपाय अनादि अनामय शं ऊँ’

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ