બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / DIWALI 2023: Seeing Lizards on the diwali day can benifit you financially, maa lakshmi will bless you
Vaidehi
Last Updated: 03:39 PM, 12 November 2023
ADVERTISEMENT
આજે સમગ્ર દેશમાં શુભ દિવાળીની ઊજવણી કરવામાં આવી રહી છે. દિવાળીનાં દિવસે કેટલાક સંકેતો મળવું ખુબ જ શુભકારી માનવામાં આવે છે. એ સંકેત જણાવે છે કે માં લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવી રહ્યાં છે. જો આજનાં દિવસે તમને ઘરમાં કે ઓફિસમાં કે બીજે ક્યાંય ગરોળી દેખાય છે તો તેને શુભ સંકેત માનવામાં આવ્યો છે. દિવાળીનાં દિવસે ગરોળી દેખાવી મતલબ કે તમારા ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરવાનાં છે. જ્યોતિષ અને ધર્મમાં ગરોળીનો સંબંધ માં લક્ષ્મી સાથે કરવામાં આવ્યો છે.
દિવાળીનાં દિવસે ગરોળી દેખાવી
સામાન્ય રીતે જ્યારે ગરોળી દેખાય છે ત્યારે લોકો ગભરાઈ જતાં હોય છે. જ્યારે કેટલાક મામલાઓમાં ઘરમાં ગરોળીનું દેખાવું શુભ પણ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર દિવાળીનાં દિવસે ગરોળી દેખાય તો ધનલાભ થઈ શકે છે. આજનાં દિવલે ગરોળી દેખાવી પૈસાની તંગીને દૂર કરે છે અને વ્યક્તિ વધુને વધુ પૈસા મેળવે છે.
ADVERTISEMENT
તરત જ કરવું આ કામ
જ્યોતિષ અનુસાર જો આજનાં દિવસે તમને ગરોળી દેખાય છે તો તરત જ મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે રહેલ રોલી-ચોખાને ગરોળી પર દૂરથી જ છાંટવું. સાથે જ માં લક્ષ્મીને પોતાની મનોકામનાઓ જણાવતાં ગરોળીને પ્રાર્થના કરો. આવું કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. સાથે જ તમને ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન પણ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT