બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Discount on Baleno: Discount is being given on Maruti Suzuki Baleno in June. This car is being offered on all variants

સપનું થશે સાકાર / ફાયદા સાથે બચતનો સંયોગ: સૌથી વધુ વેચાતી કાર ખરીદવાની આવી ગઈ શુભ ઘડી, તમામ વેરિઅન્ટ પર ઓફર

Pravin Joshi

Last Updated: 05:01 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકી બલેનો પર જૂનમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ કારના તમામ વેરિઅન્ટ પર ઓફર કરવામાં આવી રહી છે. આ ડિસ્કાઉન્ટ કોર્પોરેટ, રોકડ અને એક્સચેન્જ ઑફર્સના રૂપમાં ઉપલબ્ધ છે.

  • કંપની બલેનો પર મેળવો રૂ.30,000 નું ડિસ્કાઉન્ટ 
  • આ ઑફર માત્ર 30 જૂન સુધી જ માન્ય રહેશે
  • કારમાં તમામ પ્રકારના શાનદાર ફિચર્સ ઉપલબ્ધ


જ્યારે દેશમાં સૌથી વધુ વેચાતી કારની વાત આવે છે, ત્યારે તે સ્પષ્ટ છે કે તે મારુતિ સુઝુકીની હશે. આ કારોને ખરીદવાથી તમને કંપનીનો વિશ્વાસ તો મળે જ છે, પરંતુ તમને ઓછી મેન્ટેનન્સવાળી કાર પણ મળે છે જે ઉત્તમ માઈલેજ અને પરફોર્મન્સ આપે છે. હવે તમારા માટે વધુ એક સારા સમાચાર છે. મારુતિ સુઝુકીએ તેની સૌથી વધુ વેચાતી કાર પર ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. જો તમે આ કાર ખરીદો છો તો ઓછી કિંમત ચૂકવવાનો ફાયદો થશે. સાથે જ ભવિષ્યમાં બચત પણ નોંધપાત્ર રહેશે.

આ ભૂલને કારણે મારુતિ સુઝુકીએ લાખો બલેનો અને વૅગર-આરને મંગાવી પાછી | maruti  suzuki to recall 1 lakh 34 thousand units of baleno and wagonr

ડિસ્કાઉન્ટ ઓફર 

મારુતિ સુઝુકીએ બલેનોના તમામ વેરિઅન્ટ્સ પર રોકડ, કોર્પોરેટ અને એક્સચેન્જ બોનસના રૂપમાં ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરી છે. આ ઓફર 30મી જૂન સુધી માન્ય છે. આવી સ્થિતિમાં જો તમે શુક્રવાર સુધી કાર બુક કરાવો છો તો તેનો ફાયદો તમને મળી શકે છે. ચાલો તમને જણાવીએ કે કંપની બલેનોના કયા વેરિએન્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Baleno અને i20ને પણ ટક્કર મારે તેવી કાર TATAએ લોન્ચ કરી ભાવ પણ સસ્તો અને  માઈલેજ જબરજસ્ત | Tata Altroz comparison with maruti baleno and hyundai i20  features mileage and price

CNG વેરિઅન્ટ પર પણ ડિસ્કાઉન્ટ મળશે

  • Baleno Sigma - 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, કુલ 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ.
  • Baleno Delta MT- રૂ. 20,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ, કુલ રૂ. 30,000 ડિસ્કાઉન્ટ.
  • Baleno Delta AT- રૂ. 20,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ, કુલ ડિસ્કાઉન્ટ રૂ. 30,000.
  • Baleno Zeta- રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ, કુલ રૂ. 20,000નું ડિસ્કાઉન્ટ.
  • Baleno Alpha- 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, કુલ 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ.
  • Baleno Cng (All)- રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ, રૂ. 20,000નું કુલ ડિસ્કાઉન્ટ.

આ કાર શાનદાર ફીચર્સથી સજ્જ 

બલેનોની મુખ્ય ખાસિયત તેના ફીચર્સ છે. કારમાં તમને 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે એન્ડ્રોઇડ અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. આ સાથે ફાસ્ટ ચાર્જર, રિયર એસી વેન્ટ્સ, 6 એરબેગ્સ, EBD, ABS, હિલ હોલ્ડ આસિસ્ટ, 360 ડિગ્રી કેમેરા વ્યૂ, ક્લાઈમેટ કંટ્રોલ એસી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. બલેનોની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.61 લાખથી શરૂ થાય છે અને રૂ. 9.98 લાખ સુધી જાય છે.

all-new-2019-maruti-suzuki-baleno-facelift-launched-in-india

શાનદાર એન્જિન

બલેનોમાં 1.2L ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 90 Bhpનો પાવર જનરેટ કરે છે. કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. આ સાથે તમને એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન પણ મળશે. જ્યારે કંપનીની કારની માઇલેજ કંપની 23 કિલોમીટર પ્રતિ લિટર હોવાનો દાવો કરે છે. જ્યારે CNGમાં કાર પ્રતિ કિલોગ્રામ 27 કિમી સુધીની માઈલેજ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ