બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Dharma akshaya tritiya hanuman jayanti 2023 in april

ધર્મ / એપ્રિલના તહેવારોનું લિસ્ટ: ક્યારે છે અક્ષય તૃતીયા અને ક્યારે ઉજવાશે હનુમાન જન્મોત્સવ? વ્રતોનું પણ જુઓ લિસ્ટ

Kishor

Last Updated: 07:16 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલ મહિનામાં તમામ ધર્મના નાના મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારે અક્ષય તૃતીયા, હનુમાન જન્મોત્સવ અને મહાવીર જયંતિ સહિતના તહેવારો ક્યારે ઉજવશે. વાંચો સંપૂર્ણ વિગત

  • એપ્રિલ મહિનામાં મોટા ભગાના તહેવારોની થશે ઉજવણી
  • વૈશાખ મહિનો પણ એપ્રિલ માસમાં જ શરૂ થશે
  • 6 એપ્રિલ 2023 ના રોજ ઉજવાશે હનુમાન જયંતિ

એપ્રિલ મહિનામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, સહિતના તમામ ધર્મના તહેવારો આવી રહ્યા છે.ત્યારે  આ મહિનો તમામ ધર્મના લોકો માટે ખાસ ગણવામાં આવશે. વધુમાં વૈશાખ મહિનો પણ એપ્રિલ માસમાં જ શરૂ થવા જઈ રહયો છે. પરિણામે અક્ષય તૃતીયા, મહાવીર જયંતીઝ હનુમાન જયંતિ, સીતા નવમી, ઇદ, ગુડ ફ્રાઇડે સહિતના તહેવારોની આ માસમાં ઉજવણી કરવામાં આવશે. આ માસનો અંત સીતા જયંતિ સાથે થશે.

અક્ષય તૃતીયાના દિવસે રાશિ અનુસાર ઘરે લઈ આવો આ ચીજો, સુખ અને સમૃદ્ધિમાં થશે  વધારો | akshaya tritiya 2021 buy things according to zodiac sign brings  success in life

શુભ કાર્ય કરવામાં શ્રેષ્ઠ અક્ષય તૃતીયા 

ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવતા અક્ષય તૃતીયાનો તહેવાર પણ આ વખતે ખૂબ જ શુભ સંયોગમાં ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્ય કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે લગ્ન કારવા, કાર તથા ઘર ખરીદવા અને ગૃહ પ્રવેશ સહિતની શુભ કાર્ય કરવા માટે આ અવસરને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વધુમા આજ દિવસે ગુરુદેવ બૃહસ્પતિ 1 વર્ષ બાદ રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે.

hanuman-jayanti-2019-hanuman-puja-vidhi-suderkand-benefits

  • 01 એપ્રિલ 2023, શનિવાર - કામદા એકાદશી
  • 03 એપ્રિલ 2023, સોમવાર - ચૈત્ર શુક્લ પ્રદોષ વ્રત
  • 04 એપ્રિલ 2023, મંગળવાર - મહાવીર જયંતિ
  • 05 એપ્રિલ 2023, બુધવાર - ચૈત્ર પૂર્ણિમા વ્રત
  • 06 એપ્રિલ 2023, ગુરુવાર - હનુમાન જયંતિ
  • 07 એપ્રિલ 2023, શુક્રવાર - વૈશાખ માસનો પ્રારંભ
  • 09 એપ્રિલ 2023, રવિવાર - સંકષ્ટી ચતુર્થી વ્રત
  • 13 એપ્રિલ 2023, ગુરુવાર - કાલાષ્ટમી
  • 14 એપ્રિલ 2023, શુક્રવાર - વૈશાખી, મેષ સંક્રાંતિ, માસિક કૃષ્ણ જન્માષ્ટમી
  • 16 એપ્રિલ 2023, રવિવાર - એકાદશી 
  • 17 એપ્રિલ 2023, સોમવાર - માસિક પ્રદોષ વ્રત
  • 18 એપ્રિલ 2023, મંગળવાર - માસિક શિવરાત્રી
  • 20 એપ્રિલ 2023, ગુરુવાર - સૂર્યગ્રહણ 'સંકર'
  • 21 એપ્રિલ 2023, શુક્રવાર - ઈદ-ઉલ-ફિત્ર
  • 22 એપ્રિલ 2023, શનિવાર - અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ
  • 23 એપ્રિલ 2023, રવિવાર - વિનાયક ચતુર્થી વ્રત, શંકરાચાર્ય જયંતિ
  • 27 એપ્રિલ 2023, ગુરુવાર - ગંગા સપ્તમી
  • 28 એપ્રિલ 2023, શુક્રવાર - માતા બગલામુખી જયંતિ
  • 29 એપ્રિલ 2023, શનિવાર - સીતા નવમી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ