બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Devotees flocked to see Ramlala at Ayodhya

રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા / VIDEO: રામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, મોડી રાતથી જ લાગી લાંબી લાઈનો

Vishal Khamar

Last Updated: 03:22 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામલલાના અભિષેક બાદ ભગવાન શ્રી રામના દર્શન કરવા લોકો અયોધ્યાધામમાં ઉમટવા લાગ્યા છે. અયોધ્યા પહોંચતા હજારો ભક્તો ગમે તેટલી વહેલી તકે મંદિર પહોંચીને રામલલાના દર્શન કરવા માંગે છે. મંગળવાર 23 જાન્યુઆરી સવારથી જ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે.

  • રામલલાના અભિષેક બાદ અયોધ્યા ખાતે લોકો દર્શન કરવા ઉમટ્યા
  • વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા ભક્તોની લાંબી લાઈનો લાગી
  • 2 અઠવાડિયા પહેલા અયોધ્યામાં હોટેલ બુકિંગમાં 80 ટકાનો વધારો

 રામલલાના અભિષેક બાદ ભગવાન શ્રી રામના દર્શન કરવા લોકો અયોધ્યાધામમાં ઉમટવા લાગ્યા છે. અયોધ્યા પહોંચતા હજારો ભક્તો ગમે તેટલી વહેલી તકે મંદિર પહોંચીને રામલલાના દર્શન કરવા માંગે છે. મંગળવાર 23 જાન્યુઆરી સવારથી જ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે.

રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સવારે 2 વાગ્યાથી અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. ભીડમાં હાજર લોકો ગેટની સામે 'જય શ્રી રામ'ના નારા લગાવીને મંદિરમાં પ્રવેશી રહ્યા છે. દેશભરમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ સાથે અયોધ્યાના સ્થાનિક લોકો પણ રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે પહોંચી રહ્યા છે.

વધુ વાંચોઃ ચીનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCRમાં પણ લોકોએ અનુભવ્યા ભૂકંપનાં આંચકા

તમને જણાવી દઈએ કે રામ મંદિરના ઉદ્ઘાટનના લગભગ 2 અઠવાડિયા પહેલા અયોધ્યામાં હોટેલ બુકિંગમાં 80 ટકાનો વધારો થયો છે. અહીં હોટેલમાં એક દિવસના રૂમની કિંમત સર્વકાલીન ઉચ્ચ દરે પહોંચી ગઈ છે, જેમાં પાંચ ગણો વધારો થયો છે. કેટલાક લક્ઝરી રૂમનું ભાડું 1 લાખ રૂપિયા થઈ ગયું છે. ખાસ વાત એ છે કે ભાડામાં આટલા વધારા છતાં હોટેલ બુકિંગ દરરોજ વધી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ