બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / detecting kidney and urinary tract abnormalities before birth

આરોગ્ય / સાવધાન! માના પેટમાં પણ બાળકને થઇ શકે છે કિડનીની બીમારી, જાણો કારણ અને ઉપાય

Manisha Jogi

Last Updated: 04:09 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મોટાભાગના બાળકો પેટમાં હોય ત્યારે જ કિડનીની બિમારીનો ભોગ બને છે. અનેક વાર બાળકો જન્મથી જ કિડનીની બિમારી હોય છે.

  • મોટાભાગના બાળકો કિડનીની બિમારીનો ભોગ બને છે
  • ઘણા બાળકોને જન્મથી જ કિડનીની બિમારી હોય છે
  • સ્વસ્થ શરીર માટે યોગ્ય પ્રકારે કામ કરે તે જરૂરી છે

શરીરના તમામ અંગ યોગ્ય રીતે કામ કરે તો તે વ્યક્તિને હેલ્ધી માણસ તરીકે ઓળખવામાં આવે છે. આજના સમયમાં મોટાભાગના બાળકો પેટમાં હોય ત્યારે જ કિડનીની બિમારીનો ભોગ બને છે. અનેક વાર બાળકોને જન્મથી જ કિડનીની બિમારી હોય છે. સ્વસ્થ શરીર માટે તમારી કિડની યોગ્ય પ્રકારે કામ કરે તે જરૂરી છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર કૈમરૂન ગ્રીન તેમની માતાના ગર્ભમાં જ કિડનીની બિમારીનો ભોગ બની ગયા હતા. કૈમરૂન ગ્રીને જણાવ્યું કે, તેમની માતા 19 સપ્તાહના ગર્ભ સાથે તપાસ કરાવવા ગયા ત્યારે તેમને ખબર પડી હતી કે, ગર્ભમાં રહેલ બાળકને કિડનીની બિમારી છે. 

મોટાભાગના બાળકોને જન્મ પહેલાથી જ કોગ્નિટલ મેટાબોલિક અને બાળપણમાં જ ઈન્ફેક્શન થઈ જાય છે. જેના કારણે બાળકો જન્મથી જ ક્રોનિક કિડનીની બિમારીનો ભોગ બને છે, જેના જેનેટિક કારણ પણ હોઈ શકે છે. 

  • કેટલાક બાળકોમાં જેનેટીક ગરબડ હોય છે, જેના કારણે કિડનીની બિમારી થઈ શકે છે. 
  • અનેક વાર પ્રેગનેન્સી દરમિયાન તબિયત ખરાબ હોવાને કારણે બાળકોને કિડનીની બિમારી થઈ શકે છે. 
  • ગર્ભાવસ્થા દરમિયાન માતા ઓછી માત્રામાં પાણીનું સેવન કરે અથવા વધુ સમય સુધી બેસી રહે તો પણ કિડનીની બિમારી થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ